________________
૨૧૬
પર્વ મહિમા દર્શન થાય છે. જેમ ચાંદું પડે એટલે એમાંથી રસી વહ્યા જ કરે તેમ સરકારી ચાંદ મળે એટલે દરેક નાના મોટા પ્રસંગે તેણે પૈસા ભરવામાં અને કામ કરવામાં ઊભું જ રહેવું પડે, આગળ થવું જ પડે. આ ચાંદ એ નથી. અહીં તે જેને એ ચાંદ મળે એને માટે મેક્ષ નક્કી થઈ ગયે. એ જીવને, “ભવ્ય ઈલકાબેધારી જીવને મોક્ષ મળવાને, મળવાન અને મળવાને જ!
હવે એ જીવ આગળ વધે, મેક્ષ માન્યા પછી, મોક્ષ માટે કિયા કરે, એ ક્રિયા ભલે સરખી કરે કે અવળી કરે પણ મેક્ષ માટે કરે તેને બીજે ચાંદ “શુકૂલપાક્ષિક” નામને મળે. “ પુછાય તે જ: gifક્ષ: (ા વિ કo ૭૨) જેમ શાસનમાં આ બીજો ચાંદ મેળવનારને એક પુદ્ગલપરાવત્ત સમયની અંદર જ મોક્ષ મળે, મોક્ષ મળે જ. પછી આગળ વધે, મોક્ષ માટે જ બધી ક્રિયા કરે, બીજી બધી ક્રિયાને નકામી માને, મોક્ષને પરમ તત્ત્વ માને, તેના જ માટે તમામ પ્રવૃત્તિ કરે, તે જ હેતુએ શુદ્ધ ગુરુ, શુદ્ધ ધર્મને માને એટલે ત્રીજે ચાંદ “સમકિતી” એ નામને મળે.
“સમ્યફવધારી” ચાંદ મેળવવાનું ફળ અદ્ધ પુદ્ગલપરાવર્તા સમયની અંદર મેક્ષ નક્કી જ. સંતોમુત્તમિત્તાિ ાિ હુ હિં सम्मत्तं । तेसि अवड्ढपुग्गल, परिअट्टो चेव संसारो।। (नवत० गा०५३)।। દુનિયાની વાત તરફ નજર કરીએ, કલ્પવૃક્ષ કે ચિંતામણિ સાંપડે અગર કેઈ દેવ પ્રસન્ન થાય તો મળવામાં બાકી રહે? માગનાર ચૂકે એ વાત જુદી. તેમ જૈનશાસન પણ એવું છે કે માગનાર કે તે ચુક! એ તે કહે છે: “તું મેક્ષ માગ ! મેક્ષને મનોરથ કરે તે મક્ષ પણ મારે મેળવી દે ! મોક્ષ માટેના પ્રયત્નમાં તન્મય થા તે અદ્ધપુદ્ગલપરાવર્ત જેટલા સમયની અંદર મેક્ષ મેળવી દે. તમે સુખને ભેગવે છે કે સુખ તમને ભગવે છે?
આ મેક્ષ મેળવે ? ઈ છે અને તેના માટે પ્રયત્ન કરે તે. મોક્ષ ઈચ્છે કેણ? દુનિયાદારીમાં જોઈએ છીએ કે ભાગ્યશાળી જે ઉંઘમાંથી ભડકીને ઉઠે તે તેના મેંમાંથી ઇંદ્રાસન શબ્દ નીકળે અને અભાગીઓ જે ઉંઘમાંથી ભડકીને ઉઠે તે તેના મોંમાંથી “નિદ્રાસન શબ્દ નીકળે; તે જ રીતિએ અહીં પણ ભાગ્યવાન છ આત્માના જ