________________
૨૧૪
પર્વ મહિમા દેશી ચડતે ચેખે.
એક બ્રાહ્મણ ઉપર એક રાજા પ્રસન્ન થયા અને “માગ, માગ, માગે તે આપું !” એમ કહ્યું. બ્રાહ્મણે કહ્યું: “રાજન ! અમે તે. ભિક્ષુક, અમારે ગામ, નગર; ખેતર, પાદર ન જોઈએ જે આપ પ્રસન્ન થયા હે ચડતો ચેખે આપો” ચડત એટલે આજે ચેખાને એક દાણો, કાલે બે દાણા, પછી ચાર, પછી આઠ, પછી સોળ એમ બમણા દાણા સમજી લેવા. હવે પ્રથમ આરંભમાં તે ન જણાય પણ આગળ વધતાં એ ચડતે ચેખો આપવામાં તો રાજ પણ ડૂલ થઈજાય! મનુષ્ય સંખ્યા.
અઢીદ્વિીપમાં ગર્ભજ મનુષ્યની ઉત્કૃષ્ટ સંખ્યા જણાવવા શાસ્ત્રકારે છ— વખત બેવડા અંકે કરવાનું કહ્યું છે અર્થાત્ છનું વખત જેને ભાગી શકાય તેવી સંખ્યા (સર્વસ્ત મનુષ્યા:, guળથતિ च्छेदनकच्छेद्यराशिप्रमाणत्वात् (प्रज्ञा० पृ० ११९), आ-अथवा एक रूपं स्थापयित्वा तत: षण्णवतिवारान् द्विगुणद्विगुणी क्रियते कृतं च सद्यदि तावत्पमाणो राशिभवति ततोऽवसातव्यमेष षण्णवतिच्छेदनकदायी રાતિ વિવાo to yo ૨૮) એમ કરવાથી બત્રીશી અંક આવે. ઉદાહરણ તરીકે દશ હજારના પાંચ અંક, દશ લાખના સાત અંક તેમ બત્રીશ અંક આવે (2) જ્યારે ચડતે ચેખે કે બેવડું કરે આ સ્થિતિ, તે અનંતી વખત વર્ગનું તે પૂછવું જ શું! વર્ગ તે જાણો છે ને! ૪૮ ૪=૧૬, ૧૬ ૪ ૧૬ ૨૫૬ પાછા ૨૫૬ ને ૨૫૬ ગુણવા પડે. હવે વિચારી જુએ કે સિદ્ધનું સુખ કેટલું ! જીવનું સ્વાભાવિક શાશ્વત્ સુખ મેક્ષમાં છે. ભવ્ય' એ ચાંદ કેને મળે ?
પૌદ્ગલિક સુખથી ટેવાયેલાએ કેટલીક વખત કહે છે : “મેક્ષમાં સુખ શું? નહિ ખાવાનું, નહિ પીવાનું, નહિ પહેરવા ઓઢવાનું, નહિ હરવા ફરવાનું કઈ કહેશે કે ત્યાં સુખ શું ?” એ બિચારાઓને સુખ કેવલ ખાનપાનાદિમાં જ દેખાય છે. નાનાં બચ્ચાંને આબરૂની સમજણ હોતી નથી એટલે એ તો એમ જ કહેવાના કે “આબરૂના શું ફાકડા ભરાય છે, તે શું ઢીંચાય છે, કે શું પહેરાય ઓઢાય છે !” એ બચ્ચું “આબરે એ અપૂર્વ ચીજ છે એમ જાણતું નથી, તેની