________________
ચરમ-શાસનપતિ શ્રી મહાવીર દેવની
અંતિમ–દેશના
(દીપાલિકાપવ) જીવ સુખને ઈચ્છે છે. . पुमर्था इह चत्वार :, कामार्थों तत्र जन्मिनाम्। अर्थभूतौ नाम: धेयादन परमार्थत:॥ (त्रि० ५० १० स० १३ श्लो० २५) ।
કાલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ, શ્રીત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્રમાં ભગવાન શ્રી મહાવીરદેવની છેલ્લી દેશના જણાવતાં પુરુષાર્થોનું વર્ણન કરે છે. અંતિમદેશના કયી? પંચાવન પુણ્યવિપાકને જણાવનારાં અધ્યયને, પંચાવન પાપવિપાકને જણાવનારા અધ્યયને તથા છત્રીશ નહિ પૂછાયેલા પ્રશ્નો (પાસ્ટ સમવંતિपलिअंकनिसण्णे पणपन्नं अज्झयणाई कल्लाणाफलविवागाईपणपन्नं अज्झयणाई पावफलविवागाई छत्तीस च अपुट्टवागरणाइ वागरित्ता (कल्प० ૪૦ ૨૪૭) એ છેલ્લી દેશના કે શ્રીકલિકાલસર્વજ્ઞ ભગવાન અત્રે કહે છે તે? એવી શંકાના સમાધાનમાં જાણી લેવું કે આ કહેવાય છે તે દેશન અને અધ્યયનાદિ જે કહેવાય તે નિરૂપણ, કથન વગેરે. વ્યાખ્યાન અને કથનમાં અત્યારે પણ ભેદ તે ખરે જને? સભામાં થાય તે વ્યાખ્યાન અને સામાન્યથી વગર સભાએ ભેગા થયેલાઓને કહેવાય તે કથન. તેવી રીતે ભગવાન પણ સમવસરણમાં, પરિષદમાં દે તે દેશનાઃ તે વિના કહ્યું તે નિરૂપણ-કથન. શ્રીકલિકાલ સર્વજ્ઞ ભગવાન જે ભગવાન શ્રીમડાવી દેવાની છેલ્લી દેશના કહે છે તે માનો કે સમવસરણમાં ભગવાનને છેલ્લો સંદેશે, છેલ્લો ઢઢેરે છે. છેલ્લો ઢઢેરે
એ છેલ્લો ઢઢેરે જાહેર કરતાં પહેલાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસુરીશ્વરજી મહારાજા જણાવે છે કે મુખ મુદે નિમિના મસ્તકે મસ્તકે જુદી જુદી મતિ હોય છે કે તેથી દરેક બાબતમાં મતભેદ હોય છે. પણ એક બાબત એવી છે કે જેમાં કેઈની મતિમાં ભેદ નથી, એમાં મતભેદ કે વિચારને અવકાશ જ નથી ચાહે તે સૂફમ એ કેન્દ્રિયને જીવ હોય, ચાહે પંચેન્દ્રિયને જીવ હોય, ચાહે