________________
૨૧૦
- પર્વ મહિમા દર્શન તમામ એક મત છે. સ્વરૂપની વાત આવે ત્યાં મતભેદ, કેમકે સ્વરૂપની સમજણમાં ખલના રહેલી છે. પુરૂષાથને અથ.
દુનિયાના વ્યવહારમાં વપરાતા શબ્દ તરફ નજર કરશે તે આ વાત તરત સમજાશે. શરીરમાં લાહા લાહ્ય સળગતી હોય છતાં પણ તેને “શીતળા” કહેવામાં આવે છે. સ્વાદમાં ખારૂં છે છતાં “મીઠું કહેવાય છે, અને જે કશાય કામમાં નથી આવતે છતાં તેને મંગળવાર કહેવામાં આવે છે. આ તે જાણે છે ને! તે જ રીતે કેઈ કહે કે અર્થ, કામ, ધર્મ, તથા મેક્ષ એ ચારેય પુરુષાર્થ છે. તેમાં બે, ચાર, પાંચ લાખ કમાણુ તે અર્થ નામને પુરુષાર્થ સાથેને ! ચેરી લૂંટ કરી ભલે પણ પૈસે મેળવ્યો એય પુરુષાર્થ તે ખરેને! રંડીબાજી કરી એય “કામનામને પુરુષાર્થ સાધ્યોને! આવું વિચારનારે પુરુષાર્થને અર્થ સમજવાની જરૂર છે. અહીં પુરુષ એટલે “મનુષ્ય નથી, “નર” કે “નારી નથી પણ જીવ છે. જીવ માત્ર, આ ચારને સાધ્ય ગણે છે. ચાહે તે એકન્દ્રિયને જીવ હોય કે ચાહે તે પંચેન્દ્રિય જીવ હોય, ચાહે તે દેવતાને જીવ હેય કે ચાહે તે નારકીને જીવ હોય, તેઓનાં સાધ્યનું વર્ગીકરણ, અર્થ, કામ, ધર્મ તથા મેક્ષ એ ચાર છે. અથ નામથી અથ : પર્યવસાને અન છે.
દેવાધિદેવ શ્રી મહાવીર ભગવાન પિતાની છેલ્લી દેશનામાં છેલ્લા ઢંઢેરામાં જણાવે છે કે જગતના છના ચાર સાધ્ય છેઃ અર્થ, કામ, ધર્મ તથા મેક્ષ. આથી જેના બે વર્ગ પડી શકે. એક વર્ગ આત્મીય સુખ માટે પ્રયત્ન કરનારે, જ્યારે એક વર્ગ પૌગલિક સુખ માટે પ્રયત્ન કરનારે. આત્મીય સુખ તે મક્ષ તેનું સાધન ધર્મ પૌદ્ગલિક સુખ તે કામ? તેનું સાધન અર્થ.
દુનિયા આ ચારેયને પુરુષાર્થ કહે છે. સંસ્કૃતમાં શિયાળને શિવ કહે છે. શિવ એટલે ઉપદ્રવરહિતપણું. શિયાળ તે ઉપદ્રવથી ભરેલી અને ઉપદ્રવ કરનારી જાત છે. એ જ રીતે અર્થ પુરુષાર્થ ફક્ત નામથી અર્થ છે પણ પર્યવસાને તે અનર્થ છે? અનર્થરૂપ છે. જે શું સ્વાથ્યનું ચિહૂન છે? સેજો ચડે ત્યારે શરીર જાડું દેખાય, લાલ સુરખ સરખું અને