________________
અતિમ-દેશના
૨૧૧
ચકચકતું દેખાય પણ તેથી એ સાજો શરીરની તંદુરસ્તી રૂપ ગણાશે ? એ સેજો જો ન બેસાડાય તે। સડો જ થાય; તેવી રીતે અથ તથા કામ નામના પુરુષાર્થો જો ન અટકાવાય તે તેએ અનથ રૂપ જ છે. ન વિભવા યોગ્ય એક મોક્ષ જ છે. ત્યારે જેને છેડે અને ન હોય, જે સ્વતંત્ર અ માં સમથ હાય એવા પુરુષાથ કયા? એવા પુરુષાથ' મેક્ષ છે. મેાક્ષ મેળવી આપનાર સાધના ધમ છે. તે ધર્મના સયમાદિ દશભેદ છે.
"
खती अ मद्दवऽज्जव मुत्ती तवसजमे अ बेोद्धव्वे | सच्च साच आकिचण च बभं च जइ धम्मो || (द० नि० गा० २५०)
દુનિયા જેને અમાની (પુરુષાર્થ માની) તેની પાછળ દોડે છે તેનાથી તેા વિરમવું જ જોએ. સબ્યા શાબા વમળ, સવાના મેત્તુળો વર્ષમ† પરિગ્રહથી તથા મૈથુનથી સ થા વિરમવું તે વ્રત છે. એટલે અથ તથા કામ તો હાય છે; તેથી તેનાથી વિરમવાનુ છે. ખરી વસ્તુ, સાચા પદાર્થ, વાસ્તવિક તત્ત્વ તે જ ગણાય કે જેનાથી વિરમવાનુ હાય નહિ. ધર્મ એ મેાક્ષનું સાધન જરૂર, મેક્ષ માટે તે આદરવા ચેાગ્ય, બાકી એ પણ છેવટે તે છેડવાના છે. હાડીના ઉપયેગ નદી પાર ઉતરવા પૂરતા છે. સામે કાંઠે ગયા પછી હાડીને ગળે બાંધીને કોઇ ઘેર લઈ ગયુ... ? રેલ, વાહનના ઉપયાગ ગામના પાદર સુધી, પછી ? પછી તેમાંથી ઉતરવાનું જ, મેાક્ષ જ સાચા પુરુષા છે કેમકે તેનાથી વિરમવાનું નથી. મોક્ષ એટલે આત્મીય શાશ્વત્ સુખ જ્યાં છે તે પરમધામ. એ સુખ પાછું ન જાય, ન પલટાય, ન ઘસારા પામે, ન તેમાં લેશ પણ ફેરફાર થાય.
આ મોક્ષ રૂપ ધામે પહાંચાડે, માટે ધર્મ એ ષ્ટિએ પુરુષાર્થ અને ત્યાં સુધી તે ઉપાદેય.
ધર્મ સંયમાદિ દશ પ્રકારે છે, હવે વધુ વર્ણન અગ્રે વતમાન.