________________
૨૦૮
પર્વ મહિમા દર્શન શિક્ષકની તહેનાતમાં નેકર, ચાકર, ગાડી તમામ હાજર રાખ્યું. શા માટે? પુત્રને બરોબર કેળવવા. પાંચેક વર્ષ પસાર થયાં.
એક વખતે તે છોકરાને પાનની જરૂર પડી એટલે એકાદ રૂપિયા આપી તે શિક્ષકને કહે છે: “માસ્તર! તમે જ્યારે આવે ત્યારે પાન લેતા આવજો.” પેલા શિક્ષકને માઠું લાગ્યું : એને એમ થયું કે “શું આ મને નેકર સમજે છે?” તરત તેણે રાજીનામું લખી શેઠને આપ્યું. શેઠે રાજીનામું વાંચ્યું. તેમાં કારણ જણાવ્યું ન હતું. શેઠને નવાઈ લાગી કે આટઆટલી સગવડ છતાં, પાંચ વર્ષે આજે અચાનક આ શિક્ષક રાજીનામું આપે છે એવું કયું કારણ ઊભું થયું છે? - તેણે શિક્ષકને બેલાવી કારણ પૂછ્યું: શિક્ષકે કારણ જણાવ્યું શેઠે તરત જ પગાર ચૂકવી રજા દીધી. કેમકે શેઠને લાગ્યું કે “હવે તે રહે તોય આ શિક્ષક રાખવા યોગ્ય નથી.” વાત પણ ખરી, પાંચ વર્ષમાં એ શિક્ષકે શીખવ્યું શું? “આ શિક્ષક છે કે નેકર છે એટલે ભેદ પણ જે ન સમજાવી શકે તે શિક્ષક કામને શું ? જેનામાં અક્કલ નથી એને અકકલ આપવા તે શિક્ષક રખાય છે ને ! એ છોકરાએ
પાન લાવવાનું બતાવ્યું.” એ ખામી ટાળવાની ફરજ શિક્ષકની હતી. નહિ કે રાજીનામું આપવાની. બે કાંટા, બે ત્રાજવાં રાખે છે કે ગણાય?
ધર્મ પણ સમજે છે કે, “મારે આ જીને તૈયાર કરવાના છે એટલે “કુરસદ નથી” એવું બોલે છે એવી ફરિયાદ હોય ? એ જીવો એવા છે માટે તે મારી જરૂર છે ” જે દુનિયા મિથ્યાત્વ, અવિરતિ, કષાય, રાગદ્વેષ વિનાની હતી તે તે ધર્મની જરૂર જ શી હતી?
કેર્ટમાં જવું પડે, દવાખાને જવું પડે, મરણમાં જવું પડે, કયાંક અકસ્માત થાય ત્યાં જવું પડે એ તમામ પ્રસંગમાં દુકાને તાળું મારીને પણ જવાય; પણ પૂજા, વ્યાખ્યાન, સામાયિક, પૌષધ, જાત્રા વગેરેમાં ‘કુરસદ નથી” એમ કહેવાય! ધમને તમે ફુરસદના કાંટે રાખે છે અને દુન્યવી કાર્યોને જરૂરના કાંટે રાખ્યાં છે. દુનિયામાં જે વેપારી બે જાતનાં કાટલાં, બે ત્રાજવાં રાખે છે કે ગણાય? પણ ધર્મ તમારી દયા ખાવા 5 હાલત સમજે છે. થોડા સમયથી ગાંડા બનેલાના બેલ્યા સામે ડેકટર ન જુએ તે અનાદિકાલથી મેડમાયાની