________________
દિવાળી પર્વ વ્યાખ્યાન
૨૦૧
થાય જ નહિ, હકીકતથી મુદ્દાથી વિરૂદ્ધ પંચા, તે વખતે કઈ સ્થિતિમાં ? જો આ વાત ધ્યાનમાં રાખશું કે અણુાભાગથી, અનુપયોગથી, અભાવથી, અપદાર્થની શ્રદ્ધા થઈ જાય તો સમ્યક્ત્વ ગયું ન ગણાય.
ગુરુના નિચેાગથી જે વખતે જે સૂત્ર વિદ્યમાન નથી, પર’પરાએ કોઈ વાત આવી. પૂર્વ માંથી શ્રી હરિભદ્રસૂરીજીએ સ્તવ પરીજ્ઞા જ્ઞાનપરીજ્ઞા ઉજ્જૈરી. તેની વ્યાખ્યા કરતાં સ્તવપરીજ્ઞા જ્ઞાનપરીજ્ઞામાં ફરક હોય તો, આપણી માન્યતા ખોટી થઈ કે નહિ ? પુસ્તક કોઈ લહિયાએ અવળારૂપે લખ્યું તે રહ્યું, તે ખીજા પુસ્તકોને નાશ થયેા. તેા બધા તે માનનારા મિથ્યાત્વી ગણવાને ? સાચુ' મળવાને માગ ન રહ્યો અને ગુરુપર'પરાએ અવળુ આવી જાય, તેટલાથી મિથ્યાત્વી થઈ જાય નહિ. લાખ મનુષ્યના વચન કરતાં એક શાસ્ત્રવચન બળવાન છે. સભ્યષ્ટિ વચનના ઉદ્દેશ દેખે ત્યાં જરૂર શ્રદ્ધા કરે. શાસ્ત્રનાં વચને નીકળે ત્યાં લાખ મનુષ્ય આમ કહે છે, ત્યાં લાખના વચનને સ્થાન નહિ પણ શાસ્ત્રલખાણુ કહે તે ખરૂં, પણ જે જગ્યાએ અનુપયોગ હાય; અગર પ્રવચન-ઉપદેશ ન હેાય, તેવામાં ગુરુપરંપરાનાં વચન આવે તેમાં અસદ્ભાવની શ્રદ્ધા થઈ જાય. અનુપયેાગથી કે ગુરુ નિયાગથી અસદ્ પદાર્થની શ્રદ્ધા થાય તે સમ્યક્ત્વ ગયું ગણાય નહિ, કારણ અંદર કુટીલતા નથી, તેથી ખચાવ થઈ ગયા, પણ દુષમાકાળમાં ઉન્માની દેશનામાં, માગતા નાશ કરવામાં પ્રથમ નંબર અને ઠગવામાં જ રાત દહાડા તૈયાર. માર્ગ શું કહે છે એ સ્થિતિ વિચારતા નથી.
ત્રણ વાતે ડગલે ને પગલે આગળ આવશે: ૧ ઉમાની પ્રરૂપણા, ૨ મા નાશ અને ૩ ઠગારાપણું. મારે કઈ લુચ્ચાઈ કરી તેની પાસેથી લેવાનુ છે ? પણ બીજા તરફના રાગ ખસેડી આપણી તરફ રાગ ભક્તિ કરવી તે ઠગારાપણું છે. આ સ્થિતિ માટે જે કઈ કહેવાય તે માટે શાસ્ત્રકાર ‘મૃષાવાદ’ કહે છે. વિરુદ્ધમાગ પ્રરૂપણા હાય તેા પણ તેનુ ં નામ ‘મૃષાવાદ’ છે. જ્યારે અધ્યાત્મભાષા ક્રોધ નિશ્રિત વચન સાચું ખેલે તા પણુ જૂઠ્ઠું અભિમાનમાં, માયામાં,લાભમાં ઉતરી સાચુ' એટલે તે પણ જૂઠ્ઠું છે. ગુરુ પર પણ કાળની અસર
શાસ્ત્રકારાએ કહ્યું કે વિચારી લેા કે તારું વચન ક્રોધ-માન માયા—લાભથી લીંપાયેલું તા નથી ને? ક્રોધાદિકને જે લેપ લાગ્યા