________________
દિવાળી પર્વ વ્યાખ્યાન
૧૯૯ દેશના થવાથી જે કે માર્ગને નાશ થયે ગણાય, છતાં કેટલાક એવી સ્થિતિમાં ગુરુ થશે કે ઉન્માદેશના કરે અને માર્ગ દૂષિત કરે. ચૈત્યવાસી ચૈત્યવાસ પિષીને બેસી ન રહે, પણ વનવાસનું ખંડન કરે. સન્માર્ગને નાશ કરે અને ઉન્માર્ગનું પોષણ કરે. જિનેશ્વરની પૂજાને પૂરા નથી પાડી શક્યા. મારી કંજૂસાઈ, ઉદારતાની ખામી છે. એક પણ દી ઉઘાડો કેમ રહે? પણ દીવાને જેવા જશે તે ફૂલ પણ નહિ ચડાવાય. હિંસા તરફ ધ્યાન રાખશે તે પાણી પણ નહિ વપરાય, વિધિએ કરાતી પૂજા તેમાં પાણી ફૂલ વપરાય તેને આગળ લવાય છે મહાનુભાવ! જે મનુષ્યને માર્ગ ઉપર ધ્યાન રાખવું નથી અને બોલવું છે તેને જીભ છુટી જ છે. ઉન્માર્ગની દેશના શરૂ થાય ત્યાં માગ રહે મુશ્કેલ પડે. માર્ગને નાશ થાય જ. આમ છતાં પણ હજુ શાસ્ત્રકાર કહે છે કે બચવાનું સ્થાન છે. ચમકશે નહિ! વાત લક્ષમાં ઉતારશે વિપરીત પદાર્થની પ્રરૂપણા કરે, સત્ય પદાર્થ ન માને, સત્ય પદાર્થનું ખંડન કરે. આટલી સ્થિતિ છતાં સમ્યક્ત્વ રહે, તે કયારે રહે ? શાસ્ત્રકાર તે વાત કહે છે.
सम्मद्दिष्टि जीवा उवाइट्ठ पवयणं तु सद्दहइ । मद्दहइ असब्भावं, अणभोगा गुरुनिओगा वा ।।
" Is To નિ યુo , ઉદ્દધા અર્થ:-સમકિતદષ્ટિ આત્મા ઉપદેશથી મેળવેલ શાસ્ત્રના અર્થને યથાર્થ સ્વરૂપ માને, અને તેમાં અનાગ–અનુપગથી કે ગુરુ પરતંત્રતાથી અસત્ય પદાર્થને સત્યસ્વરૂપે સહણ કરે તેટલા માત્રથી મિથ્યાત્વી ન કહેવાય. અજ્ઞાન અને અનુપગને ફરક
જીવ સમકિતિ હોય, જિનેશ્વર મહારાજના જ સિદ્ધાંતને માનનારે હેય, શુદ્ધ દેવાદિને માનનારે હેય, તેને શાસ્ત્ર જણાવી જે અર્થ કહેવામાં આવે તેની બરાબર શ્રદ્ધા થઈ જાય, સમ્યગદષ્ટિ શાસ્ત્રકારોએ કહેલાં વચને ઉપર શ્રદ્ધા કરે, તેમાં બે મત નથી, પણ અસદુભાવ–ખટા પદાર્થની શ્રદ્ધા થઈ જાય, ઉપયોગની ખામીથી પ્રથમ નરકમાં ત્રણ સાગરોપમનું આયુષ્ય કેઈને ધ્યાનમાં રહ્યું પણ એક સાગરોપમ ખેતી વાત છે, ત્રણ સાગરોપમ છે, એમ એકની વાતને બેટી કહેવા લાગે,