________________
૧૯૮
ધ્રુવ મહિમાં દન
જૈનશાસન સ્યાદ્વાદ છે આટલે જ શબ્દ વાપર્યાં હતા, છતાં કમલપ્રભાચાર્ય ‘સ્યાદ્વાદ' શબ્દ સ્વબચાવમાં વાપરવાથી તેના પ્રતાપે ૮૦ ચેાવીસી સુધી તેમને દુ:ખમય રીતે સંસારમાં રખડપટ્ટી કરવી પડશે. તીથંકર નામકર્મ બાંધ્યું હતું તેવે જખદસ્ત આત્મા પોતાના પ્રમાદના બચાવમાં ઉતર્યાં, તેમાં શબ્દ તે ફકત સ્યાદ્વાદ' જ કહ્યો છે. સ્વા સિદ્ધ કરવામાં સ્યાદ્વાદ શબ્દ આગળ કરીએ તે ખાટી-ઉલટી પ્રરૂપણા છે. અયેાગ્ય સ્થિતિએ એ શબ્દ શિખરે ચડાવાય તો ઘાણ વળી જાય, તે માટે કમલપ્રભાચાય નુ દૃષ્ટાંત ધ્યાનમાં રાખવા જેવુ' છે. આપણે કામ પડે તે આપણું કામ કાઢવા સ્યાદ્વાદ તરત સંભારી દઇએ. પેાતાનું કામ કાઢવા ‘સ્યાદ્વાદ' શબ્દ શિખરે ચડાવે તેનું શું થાય ? આજથી ૮૦ મી ચેાવીશી પહેલાં થયા છે, અને આવતી ચાવીશીમાં મેક્ષે જશે. આ સ્થિતિ વિચારીશું તેા આજકાલ પોતાની ખોટી પ્રવૃત્તિ થાપવા માટે જેએ મથે છે તેનું શું થાય ? એના શે અ થાય? મહારાજ, આમ કેમ ? શાસ્ત્રમાં આમ છે. પોતાના પ્રમાદ ન છૂપાવે, સીધી આજ્ઞા જણાવે. પેાતે જે રસ્તે જાય તે રસ્તો પોષવા માટે અનો જોયા વગર પ્રરૂપણા થાય તે ઉન્માદેશના. સમ્યગ્દર્શનાદિ મેક્ષ મેળવી દેનારા માર્ગ તેથી વિરુદ્ધ સંસારમાં રખડાવનારો મા. પેાતાના પ્રમાદને શાસ્ત્રની છાપ ન મારા !
સાધુથી રાત્રે જવાય તે વાત સાચી. લાંબી અટવી ઉલ્લઘન કરવાની હાય, માટા સાથે સાથે જતા હોઈએ, સાથે રાત્રે નીકળી પડે તેમ હાય, ભયાનક જંગલ ઓળંગવાનુ... હાય, તે વખતની વાત હાય તે વસ્તુ જુદી, પણ આ તેા તળેટી, ધમ શાળાની વચ્ચે જંગલ માની લા, સવારના વહેલા નીકળી પડેા, એ રાત્રિવિહારની છૂટ આગળ કરો તે વ્યાજખી નથી. તળાટીએ જવા માટે રાતના ન નીકળાય, તેથી આ દૃષ્ટાંત દઉં છું. બાકી દરેકમાં પ્રમાદની જગ્યાએ શાસ્ત્રકારની છાપ ન મારો, દુખમાકાળની સ્થિતિ કે પેાતાના પ્રમાદને શાસ્ત્રની છાપ મારી દે છે. ઉન્માગ દેશના સાથે શુદ્ધ માનું ખંડન કરશે
ક્રોધ કરે પછી કાઈ કહે કે દયા કયાં રહી ? ચક્રવર્તિની સેના સૂરે તેપણ દયા ન જાય. પણ એ સ્થિતિ કયારે ? તમે સ્વાથને અંગે કષાય કરો, અને તે પુલાકલબ્ધિમાં ગેાઢવા તે ખરાબ છે. ઉન્માની