________________
દિવાળી પર્વ વ્યાખ્યાન–૩
સં. ૧૯૯૧ આસો વદ અમાવાસ્યા, પાલીતાણા. उम्मग्गदेसण मग्गनासणावंचणाभिरयचित्ता । गुरुणोऽवि जहिच्छाएं धम्मायारं चरिस्सति ||९|| ઉન્માગની દેશના
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન ગુણચંદ્રસૂરિજી ભવ્ય જીવેાના ઉપકાર માટે મહાવીર ચરિત્રની અંદર ચાવત્ ૧૫૦૦ તાપસાને પ્રતિબેાધી મહાવીરસ્વામી પાસે શ્રીગૌતમસ્વામીજી લાવ્યા, અને ભગવાન મિથિલામાં સમેાસર્યા, ત્યાં દુધમાકાળના ભાવેા સંબધી શ્રી ગૌતમસ્વામીજીએ પ્રશ્ન કર્યો કે દુષમાકાળ સંબંધી વૃત્તાંત સાંભળવાની મારી જિજ્ઞાસા છે. તેને તૃપ્ત કરવાને અંગે ભગવાને જે વૃત્તાંત કહેવાનું શરૂ કર્યુ, તેમાં સાધુ, પાખંડી, સામાન્ય લેકે, રાજા, કુટુ બીએની અને મૂઢમતિની સ્થિતિ ગણાવી. ભૂત અને ભવિષ્યકાળના વૃત્તાંતની સામાન્ય સ્થિતિ જણાવ્યા પછી, દુષમા કાળમાં ગુરુ કેવી સ્થિતિમાં હશે ?
સમ્યક્ત્વ પામે ત્યાર પછીથી માગ વિરુદ્ધ પ્રરૂપણા પાલવે નહી, સ્મૃત્તિ થપિ' ના વિકાર કેટલા થયા ? નિન્દ્ગવાને અધિકાર સાંભળીએ છીએ કે એક વિરુદ્ધ વચનમાં છેડા કયાં આવે છે ? સમ્યક્ત્વવાળાને પ્રરૂપણામાં એકરૂપતા હોય, તેમાં ભેદ ન પાવે. રાજ્યમાં વફાદારીની ન્યૂનતા ન પાલવે, તેમ આ શાસનમાં પ્રરૂપણાના ભેદ ન પાલવે. દુષમાકાળ પ્રભાવ કાં નાખશે ? ઉન્માની દેશનામાં. ચૈત્યવાસીની યુક્તિ.
ઉન્માગ દેશના એટલે જિનેશ્વર ભગવાનનેા મણ છે તેનાથી વિરુદ્ધ દેશના. સુષમાકાળમાં જીવા પ્રમાદી થાય તેમાં નવાઈનથી. પણ પોતે પ્રમાદથી આચરે, તેને મારૂપ બનાવી દે. તેને જ માટે ભગવાન સુધર્માસ્વામીએ આચારાંગસૂત્રમાં શિથિલાચારી શિથિલ આચાર કરે, એટલું જ નહી. પણ તેને મુખ્યમાર્ગ બતાવવાની ઉદ્વેષણા કરે. ચત્યવાસીઓએ ચૈત્યવાસ પ્રમાદથી ચલાળ્યે, પણ એ ચૈત્યમાં વાસ કરવે ચિત નથી. જેની જે બાજુ ખુદ્ધિ થાય તેને તે તરફ યુક્તિ ખેચી જાય. તેથી જ નીતિકાર કહે છે કે