________________
દિવાળી પર્વ વ્યાખ્યાન મારી વાત નતિ િસ સંગ, નિસ્ટ નિવિદા છે ? पक्षपातरहितस्प तु युक्तिर्यत्र तत्र मतिरेति निवेशम् ॥
આગ્રહવાળે યુકિતને બુદ્ધિ તરફ ખેંચી જાય છે, બેટે મત હોય તે પણ દુનિયા યુકિતને અંગે માનવા તૈયાર થાય છે, તેથી યુક્તિને ત્યાં લઈ જાય છે, જ્યાં પિતાની બુદ્ધિ-ઈચ્છા–મતલબ હાય ત્યાં યુકિત લઈ જાય છે, હવે પક્ષપાત વગરને હોય તે તે મધ્યસ્થ હાય, તે પિતાની બુદ્ધિ ગતિ કરવાવાળે ન હોય. આગ્રહવાળાને યુકિત ગતિ હય, પક્ષપાત રહિતને યુકિત હોય ત્યાં બુદ્ધિ લઈ જાય, એટલે બુદ્ધિમાં ગતિ હોય એમ ચૈત્યવાસીઓ જુમી વર્તાવ કરવા નીકળ્યા.
ભગવાનને અંગે સસરણ થતું હતું, તેમાં સાધુને રહેવામાં, બેસવાને, ભગવટો કરવાનું કોઈ જાતનું દુષણ ન હતું. સકળસંઘને અંગે થયેલું હોય ત્યાં યાવત્સદૂષણ એટલે ગૃહસ્થ કે સાધુ કઈ પણ અર્થી માટે તૈયાર થયેલું હોય તે દૂષણ લાગે, પણ ભગવાનને અંગે થયેલામાં દૂષણ નથી. સમવસરણ ભગવાનની ભક્તિને અંગે ઊભું થયું છે. ભગવાન માટે તૈયાર થયું તે ભગવાન કેમ વાપરે ? તે કે ભગવાન ક્ષીણહી છે, તેથી ખુદ જિનેશ્વર મડારાજ માટે હોય તે સાધુને અંગે આધાકમી નથી, તે બીજી વસ્તિમાં રહેવું તે કરતાં જિનમંદિરમાં રહેવાથી કોઈ જાતનું દુષણ નથી. વનવાસ વસ્તિવાસ છોડયે અને મંદિરવાસ કર્યો, તેના બચાવમાં આધાકર્મની વાત આગળ કરી.
જિનમંદિરમાં દેવવંદનથી વધારે ટાઇમ સાધુ રહે તે આશાતના લાગે, તે શબ્દ આગળ ન કરતાં તેણે યુકિત આગળ કરી, તીર્થંકરની આશાતનાને ખ્યાલ ન કર્યો. પછી માસકલ્પ વિહાર કરે, નિયમિતવિહાર કરે તે ઉઠાવવો પડે, પછી આખી પંચાતમાં પડયા. ગીતાજીને બદલે ઘેટાજી લાવે તેમ તેને બધો ખટલે વધાર્યો. દુષમાએ મુખ્યતાએ બકુશ કુશીલ ચારિત્રમાં પ્રમાદના પેટલા હોય, તેમાં પ્રરૂપણ ચકખી થવી મુશ્કેલ છે, તેથી વિહારમાં ઢીલું હોય. સાધુપણામાં ઢીલે હોય પણ પ્રરૂપણું સીધી હોય તે પણ બોધિ સુલભ કરે, અસંખ્યાત ભવનાં કર્મ તેડે જે શુદ્ધમાર્ગની પ્રરૂપણ કરે તે. કમલપ્રભાચાર્યની ઉન્માગ પ્રરૂપણુથી સંસારમાં રખડપટ્ટી
કમલપ્રભાચાર્ય સ્ત્રીના આકસ્મિક થએલા સંઘટ્ટાના બચાવમાં