________________
દિવાળી પર્વ વ્યાખ્યાન
૧૮૯
હાય તે જીવા ભવ્ય હાય ! તેણે ધર્મનેા ઉદ્યમ કરવાના ને કરવાના જ. સીધા ખરચ ન આપે તેા કોટથી ખરચ સાથે ભરપાઇ કરવા પડે, તેમ સીધેસીધા ધમ ન કરીએ તે પાપ ભાગવી પછી પાછા અહીં આવી ધર્મ કયે જ છૂટકે છે. ત્રસાદિ સભ્યને મેક્ષે જવાનુ ને જવાનું જ. નકામી કેાની ફી સાથે દેવું આપવું પડે. તેના કરતાં વગર ફીએ દેવું આપવું પડે તેા વાંધા શે? પશુ દુષમાકાળના જીવાને ઘણેભાગે એ સૂઝવાનું નહિ. ભગ્ય છતાં તે ઉદ્યમ નહિ કરે તેમાં દુષમાકાળ હેતુ છે. તેમાં મેાક્ષનું નિશાન લઈ નીકળેલા મુનિએ તે ગૃહસ્થાનાં નિશાન જુદાં જુદાં હોય છે.
રાત્રિ માફક દુષમાકાળની અસર સને સરખી.
અથ, કામ, કુટુંબ છેાડી નીકળેલા, હાથમાં મેક્ષના વાવટા લઈ નીકળેલા મુનિએ ધર્માંના ઉદ્યમ કરશેને ?
ભાઈ, રાત પડે ત્યારે બધાને સરખી, બીજા જીવા ઉપર જેમ પંચમઆરે અસર કરશે, તેમ મુનિ ઉપર પણ અસર કરશે. મહાવ્રતની જડ વાવશે, છતાં ખિલાડી જેવડા હાલમાં પૂરીએ તેટલા હાલમાં દોડાદોડી કરશે. મુનિએ પંચ મહાવ્રતમાં રહેશે, માંહેામાંહે કલેશ કરશે, બહુપરિગ્રહ રાખશે. સંયમના સાધન તરીકે છૂટ મળી છે, પણ તેના ઉપયાગ, સાફસુફી, વસ્ત્ર, પાત્રાં, એધા વગેરે સુ ંદર રાખવામાં બહુ કાળજી રાખશે. તમારો પાટો અંદર ગમે તેવા હાય, ખીજાને શુ ? આપણા મમતાભાવે આપણે મરીએ છીએ, ધર્મોપકરણેામાં મમતાનું નાટક કરવાવાળા મમતાને દ્વેષ માને છે.
પેલા નાગા (દિગંબર) રહી એક પણ મહાવ્રત નથી પાળતા, કારણ કે રજોહરણ-આઘા, પાત્રાં વગેરે સંયમનાં સાધના નહિ હાવાથી મિતિ પણ પાળી શકે નહિં, તેથી એકે મહાત-રહેતુ નથી. તે કરતાં તે જાનવર નાગા જ છે, ત્યાં ત્યાગપણું નહિ હેાવાથી મહાવ્રત કોઈ ગણતુ નથી. મહાવ્રત ત્યાગપણામાં આવે છે. દેવ નાગા, ગુરુ નાગા, નાગાના દર્શન કરનારને વિકાર થવાના, તે તેમની સ્ત્રીએ મેાથે શી રીતે જાય? એકબાજુ કલેશ, મમતા, બીજી માજી ધમકમાં ઉદ્યમ કરી શકે નહિ. જે મનુષ્ય જે લાઈને ચાલે તે લાઈ ને વધ્યા કરે. સૂવાથી ઉડવા સુધી તે