________________
દિવાળી પર્વ વ્યાખ્યાન
૧૯ રાજાઓ શું કરવાના? અર્થ એ જ વહાલે, આબરૂ કરતાં પણ અ વહાલે. અત્યારે મોટા મોટા સામ્રાજ્ય ને શહેનશાહ ગણતરી શાની ગણે છે? કેવળ પૈસાની. ભયંકર ૧૪ની લડાઈ તે પણ પૈસાની. એશ્વર્ય માન પૈસાની પાછળ ગણે, પૈસામાં નુકસાન દેખે તો આબરૂમાં વાંધો નથી. કાન્સ સરખી શહેનશાહત દેવાળીયામાં નામ નોંધાવે. અમેરિકાના દેવાના અંગે જર્મન શહેનશાહત “અમે પહોંચીએ તેમ નથી.” બ્રિટિશને કહેવું પડયું કે “વ્યાજ આપી શકીએ તેમ નથી.” એટલે કે માન-આબરૂ કરતાં મિલત કિંમતી ગણાઈ છે, તેથી કળજુગમાં– દુષમાકાળમાં કેવળ પૈસાના પૂજારી છતાં, એ અહંકાર તે ચક્રવર્તીને પણ ક્યાં ન હતો ? દેશાભિમાનને નામે અહંકાર એટલ રેડાય કે જેને પાર નહિ.
૧૪ ની લડાઈને સાહિત્યને અભ્યાસ કરે તે માલમ પડે કે અભિમાન ખૂબ ચડાવી દેવાયું હતું. ઘડીમાં મિત્ર બને. ઘડીમાં છિદ્ર દેખતે જાય. તે દેખી ઉતારતે જાય, અને છેવટે ગુલામીમાં લાવે. પ્રથમ દરેક ઘુસ્યા. ઘુસીને તેઓએ પહેલાં ભરોસા દઈ પછી છિદ્રો ખેળી, અનર્થો ખેળી ગુલામ બનાવ્યા છે. કેવળ પૈસાના જ પૂજારીના માનમાં માતા હાથી જેવા, બીજાના છિદ્ર દેખવા માટે કાળા નાગ જેવા, આ ત્રણ છતાં એક વસ્તુ વિચારમાં રહે તે આ ત્રણનું નુકશાન ન થાય. “મનુષ્યને હેરાનગતિ હેવી જ જોઈએ, આ ધારણ દઢ હોય તે, અર્થપ્રય હોય તે નવા ઉદ્યોગ ખેલે, પણ લેકેને હેરાન કરવાનું ન હોય. પારકા છિદ્ર દેખે તેમાં છિદ્ર કાઢનારને કદાચ રેકે, પણ વાડ ચીભડાં ચેરે ત્યાં ખેડૂત ખાય શું ? આખા જનસમુદાયને રાજાઓ પડશે ! , શાથી? પ્રચંડ દંડેએ કરીને. વિચારશે ? ગુન્હાની પાછળ દંડ અને કેદ. દંડ શા માટે ? ગુન્હાની પાછળ કાયદાએ દંડ શા માટે રાખે? કહે, ધન હરવા માટે કાયદાને દંડ જુદી વસ્તુ, પણ રાજકીય દંડના કરેડ અબજોના પણ છેડા નથી. ૧૮-૧૯ ની સુલેહમાં જર્મની પાસે દંડ જે લીધે છે, તેના આંકડા તપાસશે. તો ખબર પડશે. ભયંકર દંડેથી પ્રજાને રાજાએ પીડવાના. મુનિ ઉપર, પાખંડી-પ્રાકૃતજન,-રાજા પર અસર દુષમકાળની થાય, પણ કુટુંબીઓ માંહોમાંહે સંપી રહે તો એટલી અસર નહિ થાય.