________________
દિવાળી પર્વ વ્યાખ્યાન-૨
વિ. સં. ૧૯૯૧ આસો વદ ૧૪. પાલીતાણું. पासंडिणोऽवि मियनियगंथत्थपरंमुहा मयणमूढा ।
પમ્પષHવામાં જિન્નતિ 1 || રૂ . પાંચમા આરામાં પ્રથમ ધક્કો ધમને.
શાસ્ત્રકાર મહારાજા ગુણચંદ્રસૂરિજી મહારાજ ભવ્યજીના ઉપકાર માટે મહાવીર ચરિત્રમાં જણાવે છે કે ૧૫૦૦ તાપસોને પ્રતિબોધી થાવત્ પારણું કરાવે છે, કેવલજ્ઞાન થયું છે, તે પરિવાર સાથે મહાવીર પ્રભુ મિથિલામાં સમેસર્યા છે, ત્યાં મિથિલામાં શ્રીગૌતમસ્વામીજી મહાવીર પ્રભુને નમસ્કાર કરી પૂછે છે કે- હે ભગવાન ! ભવિષ્યના દુષમકાળનું સ્વરૂપ સાંભળવાનું કુતૂહલ થયું છે. તે તે સંભળાવે !
હંમેશાં જગતમાં ધર્મને બાધા થાય તે કેઈને નડતી નથી, એમ કહીએ તે ચાલે, પરંતુ પરસ્પરના દુનિયાદારીના કલેશ શમાવ્યા સિવાય છૂટકે થતો નથી, કારણ એની ગરજ એને ને એની ગરજ એને, એમ પરસ્પર ગરજ હેવાથી પતાવવા જ પડે છે. કઈ વખત રિદ્ધિ વધારે હોય તે અભિમાનવશ થયે તેથી કલેશ કરે છે, પણ ધર્મને કલેશ એ કે પતવાનું કારણ નહિ. ધર્મમાં કલેશ પડે તે કશું અટકતું નથી, મોક્ષાર્થીને અટકે તે તે ધર્મને ખસેડત નથી. ભવાભિનંદીને ધર્મ વગર કશું અટકતું નથી, તેથી ભગવાન મહાવીર પ્રભુ કહે છે કે પાંચમે આ પ્રથમ ધો ધર્મ ઉપર લગાડશે ! જે ભય વસપણું પામ્યો તે ચેસ મેક્ષે જવાને જ.
* ધર્મ એ ઉદ્યમથી થવાવાળી ચીજ છે. ધર્મને ઉદ્યમ તીવ્ર તે ધર્મ તીવ્ર, ઉદ્યમ કરવાવાળાના ઉપર ધર્મની તીવ્રતા–મંદતા હોય છે. દુષમકાળ ક્ષે જવા લાયક હોય એવા ભવ્ય પુરુષ ઉપર અો જમાવે છે. જે ભવ્ય ત્રસમાં આવ્યા તે ચક્કસ મેક્ષે જવાને, ચાહે જેટલી મુદતે, ચાહે તેટલા પુદ્ગલપરાવતે ત્રસ ભવ્ય હોય તે કઈ પણ દિવસ તે ક્ષે જવાને, ત્રસાદિ પરિણામ પામ્ય હેય તે જાતિભવ્ય ન હોય; નિગદમાં જ જાતિભવ્ય હેય. ત્રસાદિપણાને પામ્યા