________________
દિવાળી પર્વ વ્યાખ્યાન
૧૮૫
જેનાથી કંઈ ખમાય જ નહિ ન પડિક્કમણામાં, ન પડિલેહણમાં, ન સ્વાધ્યાય કે બેસવામાં કશામાં ન ખમાય.
આંખ જેવી નાજુક સ્થિતિવાળા મુનિ છે. આંખમાં કણિયે પડે તે પણ આંસુ, તણખલું, સુતર પડે તો પણ આંસુ આંખે અસહનશીલતા રાખી છે, તેથી જરી જરીમાં આંસુ પાડવા પડે છે, તેવી રીતે મુનિઓએ સહનશક્તિ રાખી છે, તેથી જરી જરીમાં આંસુ પાડવા પડે છે, તેવી રીતે મુનિઓએ સહનશક્તિ નેવે મેલી છે તેથી ટંટ કરે છે. મિત્રતા શત્રુતા સંબંધવાળા સાથે જ હોય છે દુષમકાળને લીધે સાધુ માંહમાંહે કલેશ કરનાર વાડના કાંટા પહેલાં પગને કાંટે પ્રથમ કાઢે.
શ્રમણસંઘ એટલે ચાલવાને રસ્તે-શ્રાવક શ્રાવિકા એટલે વાડે. પાંચમા આરાના પ્રભાવને લીધે પરસ્પર કલેશ કરનારા મુનિએ થશે. કલેશ ક્ષેતવ્ય છે, કલેશનું કારણ કુટિ કઢાય તે આપોઆપ કલેશ સમી જાય છે. પરસ્પર કલેશ કરવાવાળા સાધન વગરના હોય તે આપે આપ કલેશ દૂર જાય. જેમ ઘણાં પરિગ્રહ વસ્ત્ર, પાત્ર, પુસ્તક, શિષ્ય, શ્રાવક, શ્રાવિકા મારા; જેમ ગૃહસ્થ મકાન, પિતાના કરવા મહેનત કરે, તેમ સાધુઓ “આ શ્રાવક મારે કેમ કરૂં?” સાધુ બીજાને શિષ્ય થયા સાંભળી, દેખી બળે. અપ્રાપ્તની ઈચ્છા, ને પ્રાપ્તની મૂછ. અહીં પરિગ્રહમાં ધનમાલ હવેલી નથી, મુનિપણું છે, તે છતાં પરસ્પર કલેશ કુથલી. “પારકું તપાસવામાં પહોર ગયા, મારું તપાસવામાં મિનિટ પણ નથી ગઈ” બહુપરિગ્રહ એટલે પાત્રાદિકમાં મૂછની સ્થિતિ. દુષમા કાળના પ્રભાવને લીધે કલેશ કરવાવાળા અને પરિગ્રહમાં આસકત થશે. ભાવિ સાધુ કેવા હશે?
જગતમાં ભલે રાત હોય, પણ હાથમાં દિવીવાળાને દહાડો છે, તેમ કલેશવાળા-પરિગ્રહવાળા હય, છતાં કલ્યાણનું કામ કરનારા હોય તો સારું પણ ઘણે ભાગે સ્વધર્મમાં તે સાધુઓ વર્તશે જ નહિ ઘણો ભાગ એટલે ૫૦ ટકાથી વધવો જ જોઈએ તે જ ઘણે ભાગ શ્રમણધર્મ ૧૦ પ્રકારને શાંતિ આદિ છે. તેમાં ૨૪ કલાકમાં કેટલે કયે ધર્મ કર્યો? સરવાળે કાઢી ? કાંતિવાળાને સાધન મળે તે તરત કાન્તિ થઈ જાય. વાયરો આવી પાનું ઉડાવે તે વાયરા સામે