________________
૧૮૨
પવ મહિમા દરન
પ્રત્યે મહેસવ છે, કલ્યાણક પ્રત્યે મહેત્સવ નથી. જીતપણું ઈન્દ્રનુ તેમ એ બુદ્ધિ થાય કે ત્રણ જગતને પૂજ્ય કેવળજ્ઞાન, દશનવાળા માટે પૂજવા લાયક એ ભક્તિ વસે, તેના વિષયવાળી ભક્તિ કલ્યાણ કરે. શ્રુતકેવળી ગણધરોને પ્રશ્ન કરવાનુ પ્રચાજન.
અરિહંત પૂજાય છે, અરિહંતની પૂજા ભક્તિ વગર થાય તે તેમાં કલ્યાણના રસ્તા નથી, અરિતપણાની બુદ્ધિ જોઇએ. આટલા માટે શ્રીગૌતમસ્વામિજી વિનયપૂર્વક નમસ્કાર કરે છે. અરિહંતપણાની બુદ્ધિ હાય તેા જ ફળ થાય, માટે કહે છે કે ‘નય ગુરૂ' જગતગુરુને પોતે નમસ્કાર કરીને કહે છે. તે ‘જયગુરુ' પ્રથમ કહેવું હતું એ પ્રશ્નને અંગે દેહલીદીપક ન્યાયે ઉમરામાં દીવા પડેલા હાય તો બહાર અને અંદર બંને બાજુ અજવાળું કરે, તેમ અન્ને બાજુ જયગુરુ પદ જાય. તેમ જવાથી ‘જગતગુરુ' ધારીને નમસ્કાર કર્યાં, અને પ્રશ્ન કર્યા તે એટલા માટે કે પોતે ૧૪ પૂધર, ૪ જ્ઞાનના ધણી અને ખાર અંગના જાણકાર છે, છતાં કેવળજ્ઞાનથી જે તેએ જાણે છે, તેવી તાકાત મારી પાસે નથી, માટે તેમને પ્રશ્ન કરી જાણવુ જોઇએ, તથા પ્રશ્ન કરતાં કહે છેઃ— મચય' ! महन्त मे कोऊहल दूसमाए सरुवणथविसए, कुणह अणुग्गह साहहजहा માવિરતિ હું ભગવાન ! પહેલાં સએધન કરે છે. પણ ભગવાન તે પૂછવાની ઈચ્છા પહેલાં જ જાણી બેઠા છે. સન્મુખ કરવામાં હે! શબ્દ સખાધનમાં વપરાય છે. પણ કેવળજ્ઞાનવાળાને સન્મુખ કરવાનું શું?
કેવળજ્ઞાનીને કેવળજ્ઞાનના ખળથી ત્રણ જગત દરેક સમયે ઉપચાગમાં હાય છે, પણ ભકતે સન્મુખતા કરવી જોઇએ. તેથી બધે ભન્તે ! શબ્દ વાપરેલા છે. ‘દુખમા' દુધનાકાળ એટલે કે પાંચમે આરે, અહી શ્રી ગૌતમસ્વામીજી કહે છે કે દુખમાઆરાનુ સ્વરૂપ સાંભળવાના વિષયમાં મને કુતુહલના અ અપૂર્વ ઉલ્લાસ થાય છે, માટે મહેરબાની કરી ભવિષ્યકાળમાં દુષમાકાળને લીધે જે મનવાનું છે તે જણાવા ! આટલા પ્રશ્ન કરી ખેલવું ખતમ કર્યુ. પછી જિનેશ્વરે કહ્યુ–ગમે તેવા સમ જણાવનારાએ પ્રશ્ન પૂરા થયા પહેલાં ખેલવું નહિ, વમાનની સમીપના ભૂત હોય તે વર્તમાનકાળ વપરાય, તેમ અતિતની પાસેને ભૂત હોય તેા ભૂત કથન હાવાથી ‘મળતં” કહ્યું, ‘નયમા’ડુંગૌતમ !