________________
૧૮૦
પર્વ મહિમા દર્શન સ્થાપના માન્યા વગર નમે બોલનાર મૃષાવાદી.
નમસ્કાર એટલે માથું ઝુકાવવું, હાથ જોડવા. શાસનનું સામ્રાજ્ય “ ગરિજંતા હોય તે મૂર્તિ એ જ નમે. શાસ્ત્રકાર કહે છે કે નમોકારેણ પદથી સ્થાપના સિદ્ધ થઈ; નમસ્કાર એટલે હાથ જોડવા; કોની સામો હાથ જોડાય? માથું નમાવાય? સિમંધર સ્વામીને, તે એકલા ઈશાન ખૂણામાં જ બોલાશે. ઈશાન ખૂણે “નમો અરિહંતાણું” બેલે તે ધારણાથી સ્થાપના, પ્રત્યક્ષમાં નહિ. દેરાસરમાં યુવકો પાછળ હાથ રાખે છે. નમસ્કાર કરનારે હાથ જોડે, શીર નમાવે ત્યારે જ નમસ્કાર કહેવાય. અરિહંત ભગવાનને અંગે સ્થાપના કર્યા વગર છૂટકે નથી. અરિહંતને માને તો તેની સામે નમસ્કાર જેઓ સ્થાપનાનેમૂર્તિને નહિ માનનારાઓ છે, તેઓ નમસ્કાર તે બેલે છે. તેને પૂછો કે ભાઈ! હાથ કને જોયા? તેં નમસ્કાર કેને કર્યો? રિહંતામાં નમે શબ્દ બોલનારે સ્થાપના ન માની તે પણ ગળે વળગાડી, કેની સામે “નમે” બેલ્યો? અહીં ભાવ-દ્રવ્ય-સ્થાપના-નામ અરિહંત છે? કોની સામે તે માથું ઝુકાવ્યું? નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ કશું તેનાથી બેલાય તેમ નથી. એક જ રસ્તે છે, અરિહંતને આકાર અહીં કલ, અને એને માથું ઝુકાવ્યું. અરિહંતની સ્થાપના કર્યા વગર “ના” બોલનારો મૃષાવાદી સમજ. મનની કલ્પનાએ આકાર કર્યો તે જ આકાર સ્થાપના, અને તેથી સ્થાપના સિદ્ધ થઈ. સ્થાપને ઘડેલી ન માન તે કલ્પિત માન; નહીંતર હાથ કેને જેડીશ? કહે કે નહીંતર આકાશને હાથ જોડું છું. આખો ધર્મ કપનામાં છે. સુપાત્રને સુપાત્ર કલ્પીને દઈએ તે કલ્યાણ છે. ભક્તિ કલ્યાણકારી છે.
અરિહંત પ્રત્યે નમસ્કારની ભક્તિ જબરદસ્ત હેવાથી પહેલાં નમો’નું ઉચ્ચારણ કર્યું. શબ્દભેદને ઝઘડે ગણનારાએ ધ્યાનમાં રાખવું કે અહીં શબ્દભેદ નથી, અને અર્થભેદ પણ નથી. “નમો અરિહંતાણું કે “અરિહંતાણં નમ” તેમાં શબ્દ કે અર્થભેદ નથી. પૂર્વાપરનો ભેદ જયાં થયે ત્યાં આ પાઠ બગડી જાય. તે માટે “નમે પ્રથમ મૂકયું. અરિહંત કલ્યાણ કરે છે તે ભક્તના વિષયમાં આવી કલ્યાણ