________________
દિવાળી પર્વ વ્યાખ્યાન
૧૯૯
કલ્યાણ કરતી નથી, ત્યારે કલ્યાણ કાણુ કરે છે ? તીથંકર ને કલ્યાણુ કરતા હાત તે જગતના સજીવાનુ` કલ્યાણ થઇ જાત. ભક્તિને લીધે કલ્યાણ કરે તે દુનિયામાં જેમ પૈસા-માનની લાલચ, તેમ અહીં ભક્તિની લાલચ સમજવી પડશે. લાંચીયા મિથ્યાત્વી દેવ તેમની ભક્તિ કરે તો પાપના નાશ કરવા તૈયાર અને ભક્તિ ન કરે તો દંડ દેવા પણ તૈયાર ! એવું અહીં' નથી. તીર્થંકર તે વીતરાગ છે. વીતરાગપણું સાતિઆનંત ભાંગાનુ છે. વીતરાગપણું આવ્યું તે આવ્યું, પછી જાય નહિ, જો તીથ કર કે તેની ભક્તિ કલ્યાણ કરે છે એમ હીએ તે તે ભવ્ય અભવ્યેાએ અનતી વખત ભક્તિ કરી. જો ભક્તિથી કલ્યાણ થાત, તે। ભવ્યે સંસારમાં હોત જ નહિ, અને અભચૈા પણ સ'સારમાં ન રહેત. એટલે કે ભગવાન પોતે નથી કલ્યાણ કરતા કે નથી ભક્તિ કલ્યાણ કરતી, ત્યારે કલ્યાણ કરે છે કેણુ ? તેમના ગુણાની અહુમાનપૂર્વકની ભક્તિ. તેમની ભક્તિ ત્યારે જ કલ્યાણ કરે કે તેમના ગુણા ખ્યાલમાં આવે, તેમનું બહુમાન થાય. અત્યારે નીચા નંબરે અરિતને બેસાડયા, તે કરતાં ચઢતા નંબરે ભક્તિ, અને તે કરતાં પણ ચઢતા નંબરે ગુણનું મહુમાન.
નવકારમાં અરિહંત શબ્દની પહેલાં ‘નમે” કેમ ?
‘નમો અરિહંતાળ' ’શાસ્ત્રકાર કહે છે તેમાં નવું શું? અહીં શિષ્ય શંકા કરે છે, સરિતાન' નો કહેા તે શા ફરક ? શકાકારે એ મુદ્દાથી શકા કરી કે કાઈ નમો કહેતાં મરી ગયા તે અરિહંતાણુ પદ રહી જાય ને ? તે પછી અરિહંતાણં કહેતાં મરી ગયા તો નમેા રહી જાય તેનું શું? નમેા એ નમન કરવારૂપ અરિહંતની ભક્તિ છે, ભક્તિ અરિહુ તથી ચઢતા નખરે છે, તેથી નમનને ઉચ્ચાર ન રહેવા જોઈ એ. ‘નમો’એ વિનય-ભક્તિનું ઉચ્ચારણ છે, તે માકી રહેવુ' ન જોઇએ, માટે નમે અરિહંતાŕ'કહેવુ જોઈ એ. અરિહત પાતે કલ્યાણ કરનાર નથી, પણ નમસ્કાર કલ્યાણ કરનાર છે. સર્વે જીવાનુ કલ્યાણ નથી થતું તેનુ ં કારણ એ કે ભક્તિમાં પરોવાય તેનું કલ્યાણ થાય, માટે નમસ્કાર મુખ્ય તેથી પ્રથમ ‘નમે’ મૂકયા છે.