________________
પર્વ મહિમા દર્શન અજવાળું કર્યા છતાં દેખે કેણ ? આંખ ઉઘાડી રાખે છે. ધર્મિષ્ઠોએ ધર્મ બતાવ્ય, છતાં આદરે કણ? વિવેકરૂપી આંખ હેય તે શાસ્ત્રકારે કહેલે ધર્મ આદરે. સંઘપૂજા વગેરે કાર્ય કરવા કબુલ થાય. યથાવિધિ ધર્મનાં કાર્યો એ તે ભવરગી માટે રસાયણ છે. ભયંકર રે રસાયણ વગર જતા નથી, તો પછી કર્મને અનાદિકાળને ભય કર રેગ ધર્મ રસાયણ વગર કેવી રીતે જાય ? ન જાય. જેમ રસાયણ ભયંકર રોગ મટાડે છે, તેમ ધર્મ રસાયણ કર્મને અનાદિકાળને ભયંકર રોગ મટાડનાર અપૂર્વ રસાયણ છે. ભયંકર રેગવાળે ચરાથી ડરે નડિ. રસાયણ લેવું ને ચરી પાળવી જોઈએ. યથાવિધિ કરવું તે ચરી છે. જેમ દરિદ્રના મનોરથ ફળે નહિ, તેમ ધર્મ ધન વિનાના મનોરથ ફળે નહીં. વિવેકીએએ જણાવેલ વિધિ પર આદર કરવો. સંઘપૂજા વગેરે અગીઆર કાર્યો વિવેકીઓએ દરેક વર્ષે કરવાં જોઈએ, વર્ષ ચાલે તેટલી ડાયરીએ રાખે છે તેમાં અગીઆર પાનાં વધુ રાખે. તેમાં કઈ રકમ આ અગીઆર કાર્યોના ખાતામાં જમે પડી છે, તે વર્ષને સરવાળે જાઓ. કઈ પ્રશ્ન કરે કે અગીઆર સુકૃમાં સંઘજા કહી છે. બીજાં કર્યો કહ્યાં નથી. ભાગ્યશાળી ! પૂર્વ સૂરિએ કહેલી ગધામાં અગીઆર કૃત્યે જણાવ્યાં છે. આ અમારી કલ્પનાથી અગીબાર કર્યો નથી કહેતા.
पइत्ररिसं संघचण साहम्मिअभत्ति तहय जत्ततिगं। जिणगिहिण्हवणं जिणधगवुड्ड महपूध धम्मजागरिआ॥
सुअपूआ उज्जवणं तहेव तित्थस्स पभावणा सेाहि । (श्राद्ध वि. प्र. ૨૬૨) અગીઆર કૃત્ય સામાન્ય નામથી બતાવી, પછી વિસ્તારથી જણાવાશે, દરેક વર્ષે ૧૧ કાર્યો કરવાનાં છે.
(૧) સંઘનું પૂજન. વારંવાર સંઘનું પૂજન સાંભળી શંકા થાય કે, દેવગુરુનું પૂજન વ્યાજબી પણ સંઘનું પૂજન કયાંથી કાઢયું ?
ના તાળ” “ના નિદ્રા'થી દેવપૂજન હોય • માયરિયા વગેરેથી ગુરુપૂજન હોય પણ આ સંઘનું પૂજન કયાંથી કાણું ? કા તિચર એ પદજૈનેમાં અજાણ્યું નથી. તે પછી સંઘની પૂજા ક્યાંથી લાવ્યા? આ સવાલ કયાંથી થાય છે? તીર્થમાં ચતુર્વિધ સંઘ આવી ગયે. દેવપૂજા, ગુરુપૂજા તથા સંઘની પૂજામાં ફરક છે.