________________
૧૧૮
પર્વ મહિમા દર્શન તીરે જાય છે પણ મેં તે તેથી ઉલટી આચરણ કરી છે. આપનાં દર્શનને ઉમેદવાર હું હત; મારે આપ હો ત્યાં આવવું જોઈએ, તેને બદલે મેં આપને અહીં બોલાવ્યા. દર્શનને હેતુ મને હતું અને મુસાફરીને પરિશ્રમ આપને આ ! આટલું છતાં મહાત્મન ! તમે તે જબરા ત્યાગી છે, અમારી પાસેથી કાંઈ લેતા પણ નથી. આપ કાંઈ પણ માગે એવી મારી ઉમેદ છે. ' સૂરિજીએ કહ્યું-સાધુએ સર્વથા પરિગ્રહથી વિરમેલા છે. . વ્રતવાળા માગે શું? દિલ્હીનો બાદશાહ જ્યારે આગ્રહપૂર્વક વિનવે છે. ત્યારે આચાર્યશ્રી કહે છે: “હે શાહ! બાદશાહ! તારી ઈચ્છા જ છે તે અમારી માગણી છે કે તમારા અખિલ રાજ્યમાં દરેક પર્યુષણપર્વના આઠ દિવસોમાં અમારિ પહથી અમારિ પળાવે. હે બાદશાહ ! આ પવિત્ર દિવસેમાં તમારા ફરમાનથી અને અભયદાન મળે. બંદીવાનેને પણ છોડી મૂકે. આચાર્યની આવી માગણીથી બાદશાહ એર ખુશ થયે.
આમાં આચાર્યો પિતા માટે તે કાંઈ મળ્યું જ નહોતું. બાદશાહના હૃદયમાં થયું ઃ યે મડાપુરુષ અપને લીધે તે કુછ બાતે હી કરતે નહિ. ચે ભી જે બોલે તો એરે હીં કે લીયે!” બાદશાહે પ્રસન્ન થઈને હાથ જોડી કબૂલી લીધું. બંદીવાન એટલે ગુન્હેગાર–એને છોડય? છેડાવાય? હા ? છોડાવાય. બાદશાહે તરત કેટલાય બંદીવાનેને છેડવાને હુકમ કરી દીધો. દાબર સરોવર પર પોતે ભેગાં કરેલાં તથા ભેંટણામાં આવેલા દેશદેશાવરમાં આવેલાં પક્ષીઓ કે જે પીંજરામાં હતાં તે બધાને મુક્ત કર્યા, ઉડાવી દીધાં. પોતે જાતે જઈને તે કર્યું.
બંદીવાને છોડવા, છેડાવવા, પક્ષીઓ છોડવા, છેડાવવા વગેરે દયાની વાતો દયાના દુશ્મનોને ખટકે પણ જેને બચાવવાના તે બચીને શું કરશે ? એ દયા કરનારાએ જવાનું નથી. જે એમ મનાયતે સાધુ થાય.
કેઈમનુષ્ય પ્રવજ્યા અંગીકાર કરે તેને તમામ લાભ, તેને ઉત્પાદક માતાપિતાને થે જોઈએ થાય છે? દયાના દુશ્મને એ લાભ માને છે? ના! ના! શ્રી તીર્થંકર મહારાજા પ્રવ્રયા લે છે, છેલ્લે તીર્થ સ્થાપે છે. એ બધાને લાભ માતાપિતાને મળે એમ કેમ માનતા