________________
અાફ્રિકા વ્યાખ્યાન
૧૫૯
તૂટવુ ન જોઇએ. ધૂળીયા વિદ્યાથી એ એકડા સીધા કરે એટલે માબાપને દોઢ શેર લેાહી ચઢી જાય. અહીં પણ પ` આરાધવાની, મેાક્ષ મેળવવાની, કરાકવાની બુદ્ધિ થાય તે ધન્યભાગ્યની નિશાની છે. મૂર્ખાઈ માટે માબાપને લેહી નથી ચઢતુ. પણ શિક્ષણને અંગે લેાહી ચઢે છે.
જ્યારે જીવને ધર્મ પર્વ આરાધવાની બુદ્ધિ થઇ, કાં રોકવાની તથા મેાક્ષ મેળવવાની જે બુદ્ધિ થઈ, તે ધન્યભાગ્યની નિશાની. મૂર્ખતાને અંગે બાળક માટે માખાપને લેાહી નથી ચહેતુ પણ આવડતને અંગે ચઢે છે. આંકડામાં મીંડાં કે લીટા કાઢયા કરે તેથી માબાપ ખુશી નથી થતા, પરંતુ એકડા જ્યારે બાળકને આવડે કે માબાપ ખુશખુશ ! કેમકે પછી મામાપને ખાત્રી થાય કે હવે કરા આગળ વધશે. શાસ્ત્રકારની પણ એ જ દૃષ્ટિ છે કે જીવ અંશે પણ આરાધતા થાય તે તેના માગ ખુલ્લા, અને તેથી શાસ્ત્રકારાને ઢઢ શેર લેાહી ચઢે અર્થાત્ પ્રમાદભાવના થાય. એ પ્રમેાદભાવનાના વિષય થયેા. એક પણ વ્રત આરાધનાર પણ આઠ ભવમાં મેક્ષ પામી શકે; ગૃહસ્થ (આવત નિ૦ ૮૬) તે ગૃહસ્થાશ્રમને અંગે આરંભ, સમારંભ તથા વિષયકષાયમાં ડૂબેલા છે છતાં પતું સાધ્ય થયું' તેથી ભાગ્યશાળી ગણાય. ઉદાયનરાષિનું વૃતાન્ત
કુમારન`દિ તથા નાગિલનું વૃતાન્ત.
चंपा अणगसेणो, पंचच्छर थेर णयण दुभ वलते । विह पास गयण सावग, इंगिणि उववाय मंदिरे || ५७३ || बोहण पडिमोदायण, पभाव उप्पाद देवदत्तदे | मरणुववाते तावस, णयणं तह भीसणा समणा ॥ ५७४ || गंधारगिरी देवय, परिमागुलियागिलाण पडियरणं । पज्जोहरण पुक्खर, रणं गहणेणामओ सवणः || ५७८५ ॥ (નિશી ૪૦ ૨૦)
સિંધુ સૌવીરદેશે વીતભય (ભેરા) મેટુ શહેર છે. ત્યાં ઉદાયનરાજા છે, તેને પ્રભાવતી નામે પટરાણી છે. તેમને અગ્નિ કુંવર છે. કેશી નામના ભાણેજ પણ છે. આ વાત અહીં રાખીએ. ખીજો સંબંધ શ્રી જીવિતસ્વામીની પ્રતિમાને છે, જેની સાથે રાજા ચડપ્રદ્યોતનની વાતને સંબંધ સંકળાયેલા છે. વળી ચંપાનગરીમાં (ભાગલપુર) કુમારન ંદે નામને