________________
અાઈ વ્યાખ્યાન
૧૬૭
બહાર નીકળીને ત્યાં આવે છે. ત્યાં આવવામાં તે લેશ પણ સંકેચ પામતી નથી. પોતે તે પેટીને ચંદન વગેરેથી પૂજીને સ્તુતિ કરતાં બોલે છે:
प्रातिहार्याष्टकोपेत, प्रास्तरागदिदूषण :। देयान्मे दर्शन देवाधिदेवोऽहस्रिकालवित् ॥ १॥ .
(આડ મહાપ્રાતિહાર્ય સહિત, રાગાદિ દુષણને નાશ કરનાર, ત્રણ કલને જાણનારા દેવાધિદેવ શ્રી અરિહંતભગવાન અમને દર્શન આપો!) પેટીમાંથી ભગવાનની મૂર્તિ સ્વયમ બહાર આવી. રાણીએ એ જ મૂર્તિને રાજદરબારના ચિત્યમાં સ્થાપના કરી. રાણી ત્રણેય કાલ ભગવાનની પૂજા કરે છે. મૂર્તિપૂજાને અંગે શાસ્ત્રમાં આવાં સ્પષ્ટ વૃત્તાન્ત છે. તે ન માને તેને કેણ મનાવી શકે? દ્રવ્યપૂજાને નિષેધ કરનારા શાનથી વિરૂદ્ધ છે.
દ્રવ્યપૂજાને નિષેધ કરનારાઓ શાસનથી વિરૂદ્ધ છે. ટૂંઢીઆમાં તો શું સ્ત્રી કે પુરુષ, બને માટે મૂર્તિપૂજાને નિષેધ છે. ' ખરતરે સ્ત્રીને પૂજાને વિષેધ કરે છે. દિગમ્બરો કારણને સ્વીકારી કાર્યની (મેક્ષની) “ના” કહે છે. ૩ સેવાઓ માટે ‘દ્રવ્યપૂજા' શબ્દ વાપર્યો છે. રાણી દ્રવ્યપૂજા કરી હર્ષમાં આવીને ભગવાનની આગળ નાટક કરે છે.
(१. सत्यार्थ चंद्रार्थक नाम ग्रन्थः-में से लिखती है कि मूति पूजनमें, पट्कायारंभादि दोष है (पृ० ११८), और ओ ७ सें और दूसरा बडा दोष मिथ्यात्वका है। कयोंकि जडका चेतन मानकर मस्तक जूकाना, यह मिथ्या है. (पृ० १२०)॥२. संभवइ अकालेऽविहु कुसुमं महिलाण तेण देवाणं । पूआई अहिगारो न ओवओ मुत्तनिदिवो ॥१॥ न छिर्विति जहा देहं ओसरणे भावजिणवरिंदाणं । तह तप्पडिमंपि सया पूअंति न सड्ढनारीओ ॥२॥" इत्यादि जिनदत्तमूरिकृतस्य कुलकस्य जिनकुशलसूरिकृतायां वृत्तौ, २ एवं दुण्हवि दकखो खमणो निअमेण जेण जिणपूआ । मुत्तिउवाओ भणिओ० (प्र० प० पृ० ३६६) ४ संकीर्णैषा स्वरूपेण ચાલ્માવરિતા (અખ૦ રૂ૦ રિ૦ ૦ ૮).