________________
अनन्तलब्धिनिधानाय श्रीगौतम गणधराय नमः
દિવાળી પર્વ વ્યાખ્યાન ૧
સ. ૧૯૯૧ આસે। વદ ૧૩. પાલીતાણા. અક્ષીણુ મહાનસીલબ્ધિ.
શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના પ્રથમ ગણધર શ્રીગૌતમસ્વામિજીએ અષ્ટાપદ પર્વત પર જઇ પંદરસે તાપસાને દીક્ષિત કરી "अक्खीणमहाणसिलद्धिसामत्येण य सव्वे जहिच्छाए पजेमिया' (म० to ૨૦ પૃ૦ રૂરૂ૬) અક્ષીણુ મહાનસી લબ્ધિથી પારણું કરાવ્યું.
અક્ષીણુ મહાનસી લબ્ધ કેને કહેવાય ? મહાનસ એટલે રસેડુ તેમાં પાકવાવાળી ચીને તે મહાનસીક તે અક્ષીણુ છે જેને, એટલે જેની લબ્ધિના પ્રભાવથી રસેાડામાં પાકેલી ચીજ ક્ષય ન પામે. શ્રી ગૌતમસ્વામિજી માત્ર એક પાત્રુ ક્ષીર લાવ્યા છે, તેમાં અંગુઠા સ્થાપન કર્યાં. જેમ ચિત્રાવેલીવાળા ભાજનમાંથી વસ્તુ કાઢવામાં આવે છતાં ભાજન ભર્યું રહે, તેમ આ પાત્રમાં લબ્ધિવંત શ્રી ગૌતમસ્વામિજીને અંગુઠા રહે, ત્યાં સુધી પાત્ર ઉણું થાય નહિ, તેમાંથી તાપસાને પારણાં કરાવ્યાં.
બધાય
વગર ઉઘરાણીએ સામેથી ભાડું આપવા જનાર કેવા ?
'जो नियसत्तिए अठ्ठावयं विलग्गइ से। तेणेव भवेण सिज्जइ, इमं ૨ સાચા' (મo to ૨૦ રૃ૦ રૂરૂo) જે સ્વધિએ અષ્ટાપદ પર ચઢે, તે તે જ ભવમાં મેગ્ને જાય.' આવું વીરપ્રભુનું વચન શ્રવણ કરી, તાપસા તપસ્યાથી શરીરે કૃશ થઈ અષ્ટાપદ પર્વત ચઢવા માટે તૈયાર થાય છે. આ બધા તાપસેાતે ક્યાંય સુધી મનુષ્યને લાયક ખારાક મલ્યા નથી, જેથી ‘ચિત્ત મૂલા પરિસહિયવંદુપત્તનુ સેવાલમેળે પાંદડાં-કંદમૂળ-ફળફૂલ-સેવાલ વગેરે ખાઇને રહે છે, એવી રીતે તાપસે અષ્ટાપદ પર ચઢવા પ્રયત્ન કરે છે, સુકલકડી જેવા થઇ ગયા છે.
આપણે તપસ્યા કરીને પછી શરીર સામુ જોઇએ છીએ, પણ તપસ્યા શાને માટે ? શરીર સુકવવાના સાધન તરીકે તપસ્યા લીધી છે, પછી શરીર સુકાયું એત્ર જેયા કરીએ તે તપસ્યાની મઢુત્તા કઇ?