________________
૧૭૦
પ મહિમા દરન
મૂર્તિ અને દાસી ઉપાડનાર ચડપ્રદ્યોતન,
દેવીએ ચ`પ્રદ્યોતન રાજા પાસે જઈને સુવણુંગુલિકાના રૂપનુ વર્ણન કર્યું. રાજાએ આમ પણ કાનના કાચા તેા હેાય અને તેમાં વળી કામી હાય પછી પૂછવું શું! રાજા વર્ણન સાંભળી વ્યાકુલ થયા. તેણે દાસીની માગણી કરવા ઉદાયનરાજા પાસે દંત મેકલ્યા. ઉદાયને કહ્યું : રાજાની આવી માગણી ?’પેલા દૂત તે સુવર્ણ ગુલિકા પાસે ગયા અને રાજાની વતી પ્રાર્થના કરી. દાસીએ કહ્યું: ‘રાજાને જોયા પછી વાત.’ તે પણ પોતાના રાજાની પાસે જઇને બન્યું તે કહી બતાવ્યુ.
કામાંધેા શત્રુના ઘરમાં પણ ઘૂસે છે. રાત્રે અનિલવેગ હાથી ઉપર બેસીને તે રાજા ત્યાં આન્યા. જંગલમાં સ ંકેત મુજબ તે દાસી તથા રાજા મને મળ્યાં. ચંડપ્રદ્યોતન રાજા દાસીને કહેવા લાગ્યા: હું પ્રિયે ! મારી નગરીએ ચાલ અને સ્થાનને શેાભાવ.' દાસીએ કહ્યુ :
આ મૂર્તિ વિના હું જીવી શકું તેમ નથી માટે આના સદશ એક ખીજી મૂર્તિ બનાવે તે તે મૂર્તિને અહીં સ્થાપી, આ મૂર્તિ લઈને તમારી સાથે જરૂર આવુ.’ચપ્રદ્યોતનરાજા પોતાના નગરે ગયા. ત્યાં તેણે ચંદનની મૂતિ કરાવી તથા પાંચસે મુનિના પરિવારવાળા કપિલઋષિ પાસે તે મૂર્તિની તેણે પ્રતિષ્ઠા કરાવી. પછી વિધિપૂર્વક તે મૂર્તિ લઇને તે રાા અનિલવેગ હાથી ઉપર બેસીને ભેરાનગરીએ આજ્યે. ત્યાં આવીને તેણે નૂતન પ્રતિમાને સ્થાપન કરી, દાસીએ અસલ મૂર્તિ ઉપાડી. અને તેણી (સુવણ ગુલિકા) રાજા સાથે અવ તીનગરીએ આવી. દાસીપતિ.
( दासो दासीवतिउ छेत्तट्ठी जो घरे य यत्तव्वो । आणं कोवेमाणा દંતો ધિથ્થો ય ૭૬॥ નિી૦ ૩૦ ૨૦)
પ્રભાતે ઉદાયનરાજા જિનમન્દિરમાં જઇને જુએ છે તે માળા કરમાયેલી દીઠી, તેથી માન્યું કે આ મૂર્તિ મૂળ સ્મૃતિ નથી. થાંભલે લાગેલી પૂતળીની માફક સુવર્ણ શુલિકા દાસી પણ જોવામાં ન આવી, અને હાથીઓના ઝરતો મદ પણ બંધ થયા હતા. આ તમામ જોઈને ઉદાયન રાજાએ વિચાયું કે, ‘નકૂકી ચંડપ્રદ્યોતન રાજા કે જેણે દાસીની માગણી કરી હતી, તે કામવિવશ બની આવ્યે હાવા જોઈએ અને તે પ્રતિમા અને દાસીને લઈ ગયેલા હૈાવા જોઇએ. ઉદાયન ક્રાધે ભરાયા, તેણે