________________
૧૬૪
પર્વ મહિમા દર્શન આગળ હાસાપ્રહાસા ગાવા ચાલી, તે વ્યંતરદેવીએ પિતાના સ્વામીને, પંચશેલના માલિકને, નવીન થયેલા દેવને, સોનીના જીવને, કહેવા લાગી “હે સ્વામિન” પડહ (ઢાલ) વગાડો! સનીના જીવને અભિમાન આવ્યું કે “હું વળી ઢોલ વગાડું ! અલબત્ત! પંચશૈલદ્વીપને તે માલિક ખરે, પરન્તુ ઉપરી દેવતા પાસે તે ગુલામ જ ! તે ઢોલ વગાડવાની આનાકાની કરવા લાગ્યો પણ પાપને ઉદય કેને છોડે ? એ ઢોલ જ એને ગળે જઈને વળગે! ઢોલ ગળામાં જઈને ભરાયે પછી હાસાપ્રહાસા બોલીઃ “સ્વામિન ! આ તે કુલનો રિવાજ છે, તેમાં શરમાવાનું શાનું ! વગાડે ! વગાડો! ઢેલ ગળે વળગ્યો અને દેવીઓને હુકમ થયે પછી કાંઈ છૂટકે થાય ? હાસાપ્રહાસા ગાવા લાગી, નૃત્ય કરવા લાગી અને વિદ્યુમ્માલી દેવ (કામાંધ સનીને જીવ) ઢેલકી બજાવવા લાગ્યો. આ રીતે એને ઉપરી દેવતાની આગળ ઢેલ વગાડતાં ચાલવું પડે છે.
દુનિયામાં કહેવાય છે કે મિયાં મહાદેવને મેળ ન મળે પણ રેલ્વેની મુસાફરીમાં તે ભેટો થાય છે અને મેળ મળે છે ! તે રીતે નંદીશ્વરની યાત્રા પ્રસંગે વૈમાનિકદેવને તથા વિદ્યુમ્ભાલીને મેળ મળી ગયે. તીર્થયાત્રામાં પંજાબના, ગુજરાતના બધાય મળેને ! બારમા દેવલેકે ઉત્પન્ન થયેલે દેવ તે યાત્રાએ જતા હતાઃ તમાશાને તેડું હોય? નહિ ! જે તેણે ઢેલની આનાકાની ન કરી હતી અને સીધે સીધે વ હોત તે તે કઈને કંઈ જાણ ન થાત પણ પોતે જ ચોળીને ચીકણું કર્યું. ભીંડામાં પાણી પડે તો જેમ હલાવો તેમ ચીકાશ વધે. વિઘન્માલીએ પણ ચેળીને ચીકણું કર્યું. “ના! ના !” કહેતો ગયો એટલે નગારું વગાડવા માટેના “ના ના નગારાએ બધા દેવને જગાડ્યા. દેવને થયું, છે શું ! નાગિલના જીવ (દેવ)ને પણ એમ થયું. તેણે ઉપગ મૂક્યો તે તેને જણાયું કે “અહો ! આ તે કુમારનંદિ ?' સેનું સૌને જોઈએ છે પણ લાલચેળ તપાવેલી લગડી
1 લેવા કેઈ તૈયાર નથી. તેણે પરિચય આપી વિન્માલીને તે વૈમાનિકદેવતાએ વસ્તુસ્થિતિ જણાવી. દયાનું સ્વરૂપ બરાબર સમજવું જોઈએ. દયામાંથી દાડ ઊભો ન જોઈએ. ભસ્મરોગથી દરદી ખાવા માગે ત્યાં ભૂખ નથી, પણ વ્યાધિ છે. છોકરાના હિત માટે, સ્નાનાદિ કરાવતાં છેક આડે