________________
અઠાઈ વ્યાખ્યાન
૧૬૩ જતું નથી પણ ઉચિત ન લાગે, તેમ આ કુમારનંદિ અગ્નિમાં બળી મરે, નિયાણું કરે, પંચશેલે જાય તેમાં કોઈને હરકત નથી, પણ દયાળ શ્રાવકને તે રૂચતું નથી. શ્રાવકોનો તે એકાંત સિદ્ધાંત છે કેઃ
मा काषीत् के.ऽपि पापानि, मा च भूत् कोऽपि दुःखित : । मुच्यतां जगदप्येषा मतिमैत्री निगद्यते ॥९॥ (यो० शा० प्र० ४ श्ले० ११८)
(“કઈ પાપ ન કરો, કઈ જીવ દુઃખી ન થાઓ આવી જ ભાવના શ્રાવકની હોય.) કુમારનંદિના નાગિલ નામના શ્રાવક મિત્રને એની દયા આવી, તેથી તે તેને કહેવા લાગ્યા, “કામ વિકાર વશ થઈ, સ્ત્રી માટે બળી મરવું તે તને શોભતું નથી, તારે લીધે મને લાંછન લાગે છે, હું તારે નિત્ર, તું મારા મિત્ર, તેથી મિત્રો અને બીજાઓ મને ઉપાલંભ આપશે માટે તારે આમ કરવું નન્ડિ.” ઉંદર પ્રત્યે દેડતી બિલાડીને રોકવા કદી દ્વાર બંધ કરીએ તે તેથી બિલાડી ન જાય? તે તે બીજે દ્વારથી જવાની! ચેર કેટવાલને જોઈને પાછો ફરે પણ લપટો તે દુનિયાને તણખલા સમાન ગણે છે. તે સનીએ મિત્રનું કહ્યું માન્યું નહિ અને તેણે અશ્ચિનું શરણ કર્યું, પણ શ્રાવકની સોબતની કાંઈક અસર તો થાયને! આગ્નમાં બળી મુઓ પણ ચિત્તધૈર્યના કારણે તે નિયાણું કરીને પંચશૈલદ્વીપને માલિક થયે. નાગિલે કરેલી આરાધના.
જે મનુષ્ય દેખતે હોય તેને વસ્તુનું સ્વરૂપ ખ્યાલમાં આવે, અંધને તેને ખ્યાલ આવતો નથી. પિતાના સેની મિત્રની આ દશા જોઈ, જગતની વિચિત્રતા વિચારી, કામના કેરડાનું કાતીલપણું લક્ષમાં લઈ નાગિલ શ્રાવક પિતાના આત્માને અંગે વિચારવા લાગ્યાઃ “મારી પણ આ દશા કાં ન થાય? જે બકરે કસાઈને ઘેર બંધાયેલ છે તેનો વાર બે દ્વિવસ વહેલું કે મેડે આવવા તે ખરે જ! કસાઈવાડેથી છટકવું જોઈએ. કુમારનંદિને વૃતાન્ત દેખી તેને વૈરાગ્ય આવ્યું અને તેણે દીક્ષા લીધી, આરાધી અને પિતે બારમા દેવલેકે દેવતા થયા. હાસાડાસાનાં માદળીયાં કેટે વળગ્યાં!
બે મિત્રની આ રીતે ભિન્નભિન્ન ગતિ થઈ. શ્રાવક બારમે દેવલોકે દેવતા થયો અને તેની વિષયની વિડંબનામાં અથડાયેઃ બારમા દેવલેકે પહોંચેલે જ, તે દેવ નંદીશ્વરદ્વીપ યાત્રા કરવા જાય છે. તેમની