________________
૧૪ર
પ મહિમા દન
- શાસ્ત્રકાર કહે છે કે લેશ પણ ભેદ વિનાજ, અન્યનાધિકપણે જ એ કરવાનુ છે. arana arrer श्रावकवदन्यूनाधिकं विस्तार्यम्, ता अपि रत्नत्रयीवत्यः सुशीलाः सधवा विधवा वा साधर्मिकत्वेन ध्येयाः શ્રાવિકાની ભકિતમાં પણ ન્યૂનતા ન જોઈએ.
શાસ્ત્રકાર શું કહે છે? વાત્સલ્ય અન્યનાધિકપણે કરવું. વાત્સલ્ય ન્યૂન પણ થઈ શકે, અધિક પણ થઈ શકે. અહીં' કહેવામાં આવે છે કે અન્યનાધિક પણે (નહિં ન્યૂન, નહિ અધિક) વાત્સલ્ય કરવુ.... શ્રાવિકાનુ વાત્સલ્ય કરવું જ જોઇએ. અહી સ્ત્રી પક્ષની વાત નથી. તા વિ રત્નત્રયીવત્ય: અહી આદશ આ છે. મેક્ષના રસ્તા ત્રણ છે : દર્શન, જ્ઞાન અને ચારિત્ર. દશનને અંગે વિચારી કે ધર્મની શ્રદ્ધા કોનામાં વધારે ? પુરુષમાં કે સ્ત્રી માં ? કહેવું જ પડશે કે શ્રાવિકાવગ માં. આમ શ્રાવિકાને, સ્ત્રીને ન માનેા અને કેાઈ હલકા કૂળની શ્રી લાવે તેના ચાંલ્લાના વાંધા છે ? આથી એમ ન સમજવું કે દન, જ્ઞાન, ચારિત્રમાં સ્ત્રીવર્ગ વધારે છે. એ વગેરે કહીને પુરુષવને હલકા પાડવાના હેતુ નથી પણ ખાઈએ તરફના કટાક્ષના નિવારણ પૂરતો આ ઉત્તર છે.
જ્ઞાનને અંગે વિચારે. પરીક્ષામાં ગમે તે કેન્દ્ર, મુંબઈ કે અમદાવાદમાં, સંખ્યા કેાની વધારે? હાજરી છેકરાએની શાળામાં વધારે કે કરીઓની શાળામાં ? ચારિત્રને અંગે વિચારે તે સાધુ કરતાં સાધ્વીની સંખ્યા વધારે છે ને! ચેાથાવતને અંગે, બારવ્રતને અંગે, પૌષધ, સામાયિક, પ્રતિક્રમણને અગે સંખ્યા કોની વધારે છે તે જોઈ લ્યે! આ રીતિએ બધામાં એની સંખ્યા વધારે છતાં સ્ત્રી વેઢ છે અને ઉપરથી આટલુ` છતાં અપમાનની લાત મારવી શાસ્ત્રકારને પાલવે ? ‘સુશીલા’ વિશેષણ પણુ સાક છે. ગમે તે ભાગે શીલ સાચવનાર સ્ત્રીએ છે. વર્તમાનકાળે પણ શીલ માટે ગમે તેવા ભાગો આપે છે. બેલનારનું કોઈ માં બાંધી શકે નહિ પણ ગ્રંથકારની નજર બહાર કશું હેતુ નથી એટલે ગ્રંથકારે જોયું કે કહેનાર તે કહી દે કે વિધવા તે હાથે પગે હળવી થઈ એટલે એને તે દે'ર્' ઉપાશ્રય જ સૂઝેને !” તેથી ગ્રંથકારે વિધવા, સધવા બન્ને ભેદને ‘સુશીલા' વિશેષણ લગાડીને કહે