________________
૧૪૪
પર્વ મહિમા દર્શ
સદ્દગૃહસ્થ જિંદગીના છેડા સુધી પરિગ્રડ ધરાવે છે. પરિગ્રડ છેડે એ સાહસમાં વાંધો નથી. આમ ડચકાં આવતાં હોય તેય “ઘરબાર સાચવજે, છોકરાને કે છોકરીને સંભાળજે” વગેરે કહે છે. આ પરિગ્રડ જે તે છે? તે પરિગ્રહ તજવાનું સાહસ તે શ્રેષ્ઠ છે. અત્ર “સાહસ” એ અર્થમાં નથી. અહીં તે અનર્થકર સાહસ સમજવું. સાહસ દૂષણ વડે સ્ત્રી કંઈનું કંઈ કરી નાંખે. માટે સાહસયુક્ત જુઠ્ઠાણાવાળી સ્ત્રી ભયંકર.
ત્રીજું દૂષણ-માયા. ક્ષણક્ષણમાં રંગઢંગ પલટતાં સ્ત્રીને વાર નહિ. નજીકના સગાને ક્ષણમાં વેરી મને, કટ્ટર વેરીને જીવનને આધાર માનવાનો દેખાવ કરે. એ દેખાવ કરવાની માયાવાળી સ્ત્રીની ભયંકરતામાં શું પૂછવું ? માયા ન હોય, સરલતા હોય, તે પ્રથમના બે દેથી. થતા નુકશાનમાં ઓછાશ હોઈ શકે. માયા ભળી એટલે સલામતી ટળી. આ ત્રણ દેશ છતાં, “વિચાર” હેય-“સારા નરસાનો વિચાર હોય તો તે વાંધો ન આવે.
ચેાથું દૂષણ-મૂખપણું છે. મૂર્ખને પહોંચાય ? અરે, માને કે આ ચારેય દેથી બચાય પણ પાંચમું દૂષણ-અતિલોભ છે. gogo ભાવના હોય, નિર્લોભ દશા હોય તે પ્રથમનાં દૂષણે શું કરે? પણ આ તે લેભનો છેડો જ નહિ. સ્ત્રી એટલે ઘરમાંથી ઘો, મા વગેરે વેચીને પૈસા ગાંઠે બાંધે ! આગળ વધો ! દ્રવ્યથી તથા ભાવથી અપવિત્રપણું! છેલ્લું દૂષણ–નિદઢપણું, જે મહેર નજર હેર હદયમાં દયા હોય તે પ્રથમના દોષો દબાઈ જાય. નિર્દયપણું એ દેને શિરોમણિ દોષ. સ્ત્રી કેવી નિર્દય? પિટમાં આવેલાને
પાડતાં વાર ન કરે ! લેકે, લોકેત્તરે સ્ત્રીઓ નિંઘ !
શિષ્ય કહે છેઃ હે સ્વામિન્ ! દુનિયામાં પણ કહેવાય છે કે – સ્ત્રીઓ દોષની ખાણ છે, “નારી નરકની ખાણ છે, આપ કયાં નથી જાણતા ? કાંઈ હું જ કહું છું એમ નથી. શાસ્ત્રકારોએ દષ્ટાંતે પણ આપ્યાં છે. જે પ્રસિદ્ધ છે. સુસાલિય, સૂર્યકાંતા કપિલા, અભયા, નપુરપંડિતા તથા નાગશ્રીનાં દીવાલને ટિલી હદે નીચ છે તે જણાવે છે,