________________
અષ્ટાલિ% વ્યાખ્યાન
૧૪૯ શક્તિના અભાવે વર્ષમાં એક વાર તે કરવું જ જોઈએ. દેરાસરમાં મેટ સ્નાત્રમોત્સવ, (જે કાયમ કરવા જોઈએ) પ્રતિવર્ષે જઘન્ય એકવાર જરૂર કર જોઈએ. ઇતિહાસની વાત સંભળાય છે કે સાધુ પેથડશાહે શ્રી ગિરનાથજી તીર્થના સ્નાત્ર મહત્સવ પ્રસંગે પ૬ (છપ્પન) ઘડી સેનું બેલી ઈન્દ્રમાળા પહેરી હતી. ધ્યાનમાં રાખજે કે બેલી રિવાજ ન નથી. શ્રી શત્રુંજય તથા શ્રી ગિરનારજી વચ્ચે એક મોટો સુવર્ણ ધ્વજ સાધુ પેથડશાહે આપ્યું હતું તેમના પુત્ર ઝંઝણશાહે જરીયાનને વજ આપે હતે. આ એથું કૃત્ય. પાંચમું કૃત્ર : દેવ-દ્રવ્ય-દ્ધિ -
દેડ-દ્રશ્ય-વૃદ્ધિ એ પાચમું કૃત્ય છે. દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પ્રતિવર્ષ જઘન્ય એક વાર પબુ માળા પહેરવાનું કૃત્ય આવશ્યક છે. કેટલાકોને આ વાત નડિ ગમે. ભગવાનને આ શું ? પણ શેભા વિનાના દેરામાં ભાવના કેવી રહેશે? દેવ-દ્રવ્ય વિના શભા થાય? આખા સંઘના પરિણામને વધારનાર દેવદ્રવ્યની વૃદ્ધિ એ પરમ આવશ્યક ક્તવ્ય છે. ઈન્દ્રમાળા અગર બીજી માળાની ઉછામણીથી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી જોઈએ.
એક વખત શ્રી રેવતગિરિએ કહેતાંબરોને તથા દિગમ્બરને સંઘ એક સાથે ભેગો થઈ ગયે, તીર્થને અંગે વિવાદ થયે તે વખતે વૃદ્ધોનો નિર્ણય દયે કે જે બેલીમાં વધે તેનું તીર્થ ! નિર્ણય પણ બેલીને આધારે ! આથી બેલી રિવાજને કે પ્રભાવ હતો તે સ્પષ્ટ છે. તે વખતે સાધુ પેથડશા શેઠે પ૬ (છપન) ધડી સોનું બેલી તીર્થ પિતાનું કર્યું હતું. પિતાનું એટલે વેતાંબર સંઘનું કર્યું હતું. ધડી એટલે દશ શેર. ચાર ધડી સેનું તો સાધુ પેથડશાહે યાચકોને તીર્થ પ્રાતિની ખુશાલીમાં વહેંચ્યું. આ રીતે વિધિપૂર્વક દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી. ( ૩ ૦ પૃ. ૪૦ કo રૂ૭-૩૮). (અહીં આગળ પ્રસંગને અસરીને
તાંબર અને દિગંબરોમાં જ્યારે દિગંબરેએ “આ તીર્થ અમારું છે.” એમ કર્યું, ત્યારે બપ્પભટ્ટસૂરિથી પ્રતિબધેલા આમરાજાએ ગિરનાર જીનો સંઘ કાઢયે અને ત્યાં આવ્યા. ત્યાર પછી રાજાએ અભિગ્રડ લીધો. મહિના સુધી દિગંબરે સાથે વાદ ચાલ્યું. પછીથી “કિન્નતસેન્ટસિરિ