________________
૧૫૨
ધ મહિમા દર્શન
પણ શકય ન હેાય તા શ્રીસધ પ્રવેશમહે!ત્સવ કરે. એ શાસનાન્નતિને અંગે આ દશમું કૃત્ય છે. અગિયારમું કૃત્યઃ આલેાયણા.
આલાયા એ અગિયારમું કૃત્ય છે. આણા પ્રસંગે પ્રસ’ગે લેવી જોઈએ. તેમ ન બને તો પ્રતિવર્ષે એકવાર અવશ્ય લેવી જોઈએ. ગુરુમહારાજા પાસે આલેાયણા અવશ્ય લેવી જોઈ એ (આવ૦મા૦૧૦ ૨૩૬) અન્યત્ર કહ્યુ` છે કેઃ
जंबूदीवे जे हंति पञ्चया ते चैव हंति हेमस्सं । दिज्जति सत्तखित्ते, न छुट्टए दिवसपच्छित्तं ॥ १ ॥ जंबूदी जा हुज्ज वालुआ ताउ हूंति रयणाई | दिज्जेति सत्तखित्ते, न छुट्टए दिवसपच्छित्तं ॥ २ ॥
જ ખૂદ્વીપમાં જે પતા છે, તે તમામ સેાનાના થઈ જાય અને તે સાતે ક્ષેત્રમાં દાનમાં દેવામાં આવે તે તેટલા પુણ્યથી પણ એક દિવસના પ્રાયશ્ચિત્તથી છૂટાતું નથી. જખૂદ્રીપમાં જે રેતી છે તે રત્નમય થાય અને તે સાતે ક્ષેત્રમાં દાનમાં દેવાય તો તેટલા પુણ્યથી પણુ, એક દિવસના પ્રાયશ્ચિત્તથી છૂટાતું નથી. તેથી આલેચના વિના ઘણા દિવસેાનાં પાપથી શી રીતે છૂટાય ? આટલા માટે ગુરુદત્તપ્રાયશ્ચિત્તને વિધિપૂર્વક કરવાથી આત્મશુદ્ધિ થાય છે, ભાવનાની શુદ્ધિ થાય છે ને તેથી દૃઢપ્રહારીની જેમ તદ્ન મેક્ષ પણ મેળવી શકાય છે. દૃઢપ્રહારી ચાર ચાર ભયંકર હત્યાના કરનાર હતા છતાં પ્રાયશ્ચિત્ત યાગે શુદ્ધ થઇ, તદ્દભવ મુક્તિ ગયેલ છે.
આ અગિયાર નૃત્યેા વાર્ષિક કૃત્ય છે. તે કરવા યોગ્ય છે. જધન્યથી પ્રત્યેક કાર્ય વર્ષમાં એક વાર તે અવશ્યકરણીય છે. એક વર્ષ થઈ ગયું માટે પત્યું એમ નહિં પણ પ્રતિવર્ષ કરવાનાં છે. कृत्यान्यमूनि प्रतिवत्सरं हि ये, श्राद्धा वितन्वंति विवेकसंभृताः । नृत्पुण्यपुष्ट्या कृतिनः कृतार्थिनः, ते द्यां लभते प्रभुधर्म रागिणः ।। १ ।। શબ્દા :–વિવેકવાળા એવા જે શ્રાવકે આ અગિયાર કૃત્યોને દરેક વર્ષ કરે છે, તે પ્રભુધના રાગી, કૃત્યને જાણનારા અને કૃતા થએલા શ્રાવકે તે મૃત્યુના પુણ્યની પુષ્ટિથી સ્વગ મેળવે છે.