________________
અાઈ વ્યાખ્યાન
૧૪૫
'
એટલું જ નહિ, પણુ અમેપિ-બળતાઓ વાપરાતીઓ, નચા, સચમાયા તમાં સ્થિત પત્ર, સમજ્ઞાળાદિ ગોયમાં ! ॥॥ (મદ્દાનિ ૦ ૬ ૧૦??)હું ગૌતમ ! અનંતપાપની રાિ એકઠી થાય છે ત્યારે સ્ત્રીવેદ ઉડ્ડયમાં આવે છે. સ્ત્રી ભલે નવ માસ ગર્ભધારણ કરે પશુ નામ ખાપનું...! લીલામાં પેાતે સૂએ, અને બાળકને સૂકામાં સૂવાડે પશુ નામ બાપનુ ! અને બાળક મેટુ થઇને કાંઇ અવિચારી કૃત્ય કરે તે ‘કયી મા ભારે સૂઈ હતી' એમ કહેવાય. જેમ હિંદી લશ્કર ગમે તેટલું પરાક્રમ કરે, અરે, મરે ભલે પણ જીત અમુકની કહેવાય. તેમ અહીં પણ નામ ખાપનું, જશ બાપને, દોષને ટોપલે માને શિર ! આવી સ્ત્રીને માટે હે સ્વામિન્! આ તમે શુ કહેા છે?” દુનિયાની કહેવતમાં ‘વઢકણી વહુએ દીકરો જણ્યે' કહેવાય છે, વઢકણા ભાઈએ દીકરા જણ્યા' એમ બેલાય છે? · જમવામાં જગલેા, માર ખાવામાં ભગલે !' જશ ભાઈને, અપજશ ખાઇને. આ રીતે લેાકલેાકેાત્તરથી નિ ંદિત સ્ત્રીને માનાદિ જણાવા તે ઉચિત કઈ રીતે માનવું ? દાન, વાત્સલ્ય વગેરે તેને માટે કેમ મનાય ? એકાંતે સ્રીએ નિધ જ હાત તા એકેય સ્ત્રી માક્ષે ન જાત. હવે ગુરુ મહારાજા કહે છેઃ-ભાઈ! જો તારે આગમનાં વચના માનવાં હાય તે શાંતથી સાંભળ પ્રથમ તો એક જ પ્રશ્ન કે સ્રીસિદ્ધ વધારે કે પુરુષસિદ્ધ વધારે ? જો સ્ત્રીસિદ્ધ વધારે તા પુરુષથી સ્ત્રી ચઢિયાતી માનવી પડશે. હે શિષ્ય ! તું જેમ કહે છે તેમ એકાંતે જ હાત તા તે કોઈ સ્ત્રી મેાથે જાત જ નહિ. તે જે સ્ત્રીના દોષ કહ્યા તે વાત ઠીક છે પશુ એકાન્તે એમ નથી. પુરુષોમાં દોષયુક્ત કયાં આછા છે? માત્ર ટૂંકી નજરે શા માટે જુએ છે? જરા દૂર દૂર નજર કર !
ઇતિહાસ શું કહે છે? બલિરાજાને મારનાર કોણ ? દે'શંએ, મદિર તાડનાર કોણ ? અલાઉદ્દીન ખૂની, ઔર ગજેબ એ બધા કોણ ? વમાનની આ બધી ધાંધલ, વિગ્રહ પુરુષને આભારી કે સ્ત્રીને ? અક્ખાઈ રાઠોડ જેવા મહાકર, નાસ્તિક, દેવગુરુને ઠગનારા પુરુષા પણ કયાં નથી ? ઘણાય છે. દોષવાળા તેમજ ગુણવાળા પુરુષો તથા સ્ત્રીઆ ઉભય છે.
જે શાસ્ત્રમાં દૂષિત નારીઓનાં દૃષ્ટાંત છે, તે જ શાસ્ત્રમાં ગુણવતી નારીઓનાં ઉદાહરણા કયાં નથી? સુલસા, રેવતી, કલાવતી, મદનરેખા
૧૦.