________________
૧૨૦
આ પર્વ મહિમા દર્શન બાદશાહને શ્રવણ કરાવવા જવાચકેજી મહારાજે ટીકા સહિત કૃપા રસકેષની રચના કરી. બાદશાહના હૃદયમાં શ્રી હીરવિજયસૂરિજીએ વાવેલી દયારૂપ વેલડીને શ્રી ઉપાધ્યાયજી શાંતિચંદ્રજી મહારાજે નવપલ્લવિત કરી.
એક વખત કઈ શેઠે બાદશાહને શ્રેષ્ઠ એવાં બે મોટાં મોતી નજરાણુ તરીકે આપ્યાં. તે લઈ બાદશાહે તે શેઠને સત્કાર કર્યો. બાદશાહે તે વખતે તે મેતી પિતાના ચામર વીંઝનાર સેવક બારડ જારી મુનસફ બિરૂદને રાખવા આપ્યા. “બાર હજારી” એવું બિરૂદ છે. બાદશાને એ વખતે એમ જ થયું કે ભલે એ મોતી હાલ બારહજારી સાચવે. એ કાંઈ ખજાનચી નહોતો કે ત્યાં પટારે ઉઘાડી મૂકે. એ બારડ જારી તે મેતી પોતાને ઘેર લઈ ગયા અને તે વખતે સ્નાન કરવા તૈયાર થએલી પિતાની સ્ત્રીને વ્યતિકર (બનેલો બનાવ) કહેવાપૂર્વક તેણે સાચવવા આપ્યાં.
પુરુષ ફક્ત અને સાચવનાર સ્ત્રી હોય, તેથી એનું નામ ગૃહિણી છે. તે વખતે તે તેઓ લુગડાના છેડે બાંધ્યાં, પછી ઠેકાણે મૂક્યાં. તેણએ વિચાર્યું કે બાદશાહ મોતી જ્યારે માગે એનો પત્તો છે? આથી જ્યાં ત્યાં ન મૂકતાં કે ઈ ગુહસ્થાને મૂક્યાં. બાદશાહે તરતમાં કાંઈ માગ્યાં નહિ, કાળ પસાર થયે. બારહજારીની સ્ત્રી માંદી પણ પડી અને મરી પણ ગઈ. તેણીએ પિલાં મેતી કયાં મૂકયાં છે તે તેણીએ કહ્યું નહિ, બારડ જારી તે એ ભૂલી જ ગયે હતો.
એક વખતે બાદશાહે પિલાં મોતી માગ્યાં. બારડ જારીને પણ એ જ વખતે મેતી યાદ આવ્યાં. હવે શું કહેવું? બાદશાહે પિતાને મોતી આપેલાં એમાં તે કાંઈ ના કહેવાય તેમ નથી. બનાવ કે બની ગયે છે! પણ એ વાત બાદશાહને કહે છે તે માને ? વણીઓ વાયદે જીતે “લઈ આવું' એમ કહીને તે ઘેર ગયો. બધે જોયું પણ પત્તો લાગે નડિ. પેટી–પટારામાં હોય તે જડે ને ! પેલી સ્ત્રીએ એવે ઠેકાણે મૂકેલાં કે ચારને, કે જેનારને જડે જ નહિં, કેમકે બાદશાહની અનામત હતી ને ! પછી તે એ વાત વિસારે પડી હતી. બનવાનું બની ગયું! પઢીઆમાં કે મભમાં એમ કયાંય પૂણે ખાંચરે મૂકેલી વસ્તુ જડે કયાંથી? હવે શું કરવું? બાદશાહ પાસે ગયા વગર કેમ ચાલે? પ્રથમ જ જે, “સ્ત્રી મરી ગઈ અને તેણે કયાં મૂક્યાં છે તે