________________
૧૨૧
પ મહિમા દન.
વીઝવા લાગ્યા, પણ રોજની જેમ એ આજે ચામર વીંઝી શકતા નિડે, એના હૃદયમાં પેલા આશ્ચયની ગડમથલ હતી. એની દૃષ્ટિ સમક્ષ ચમત્કાર ખડો થતા હતા. એ દશામાં ઘડીમાં ચામર વીઝે, ઘડીમાં તેમાં સ્ખલના થાય, વિચારમાં ગરકાવ થવાથી શરીરની ક્રિયામાં સ્તબ્ધ અને, વળી ફરી વીઝે, વળી સ્તબ્ધ થાય. જેને વારંવાર કાં આવતાં હાય તેની હાલત કેવી હાય ? વારવાર આવી સ્ખલના થવાથી બાદશાહે તેને પૂછ્યું: “ આજે તું ચિત્રામણમાં ચિત્રિત જેવા કેમ દેખાય છે?” યવન બાદશાહની ભાષામાં પણ અહીં કેવા શબ્દો છે? “ મરી ગયા જેવા કે મુડદાલ જેવા કેમ દેખાય છે? એમ નાહે પરન્તુ ચિત્રમણમાં ચિત્રિત કેમ છે?” એમ ખેલાય છે.
સંસ્કારનું ફળ.
સંસ્કારનુ’,-સત્સ સગનું આ પરિણામ છે. શબ્દ મધુર જોઇએ, બાદશાહના હૃદયમાં દયારૂપી વેલડી નવલવિત થઈ છે એટલે એના શબ્દોમાં અનુપયોગ સ્વાભાવિક રીતિએ ન હોય. એક એ વાર ખારડુજારીએ કહ્યું: “કાંઇ નહિ; સ્હેજે” પણ આશ્ચયની અસરમાંથી એ મુક્ત થઈ શકયા નહિ. એ આશ્ચર્ય કાંઈ જેવું તેવું હતું ? મરેલી સ્ત્રી, બાળી નખાયેલી સ્ત્રી, જાતે જ જેનુ શશ્ન ભસ્મીભૂત કરવામાં આવ્યું છે એવી સ્ત્રી લુગડાનાં છેડેથી છેડીને (તે પણ પ્રથમની જેમ સ્નાન માટે ઉઘુક્ત થયેલા રૂપે) મેતી આપે એ આશ્ચય કાંઇ જેવુ તેવું ગણાય ? અભૂતપૂર્વ આ આશ્ચર્યની અસરથી સ્હેજે છૂટાય શી રીતે ?
આથી ખાદશાહે માન્યું કેઃ “મેં મેતી માગ્યાં તેથી આજે આટલા લાંખા કાલે માતી પાછાં આપવાં પડે છે, તેની શું આ અસર છે ?’” આથી બાદશાહે સ્વમન્તવ્યાનુસાર કહ્યું:-“શું તે એમ માન્યું હતું કે એ મેતી મેં તને આપી દીધાં હતાં ? મેં તે તને રાખવાં આપ્યાં હતાં.” જ્યારે બાદશાહે આ રીતે કહ્યું ત્યારે આક્ષેપનું નિર!કરણ કર્યાં વિના ચાલે ? તેણે કહ્યું: “જહાંપનાહ ! મેં એવુ માનેલુ નથી.” આમ કહી અનેલે તમામ બનાવ કહી સભળાવ્યેા.
તેણે કહ્યુંઃ ઉપાધ્યાય શ્રી શાંતિચંદ્રજીના આ ચમત્કારથી