________________
અિઝાલિકા વ્યાખ્યાન
૧૨૭ ઈચ્છામાત્રમાં સર થઈ જશે !” હું!' બાદશાહ તે ખુશ થયે ચમત્કારનો અનુભવ હતો જ. પિતે ઉપાધ્યાયજીને બીજા પરમેશ્વર તે માનતે જ હતે. કાર્ય કરનારનું દયેય.
'न गणस्याग्रतो गच्छेत्, सिद्ध कार्य समं फलं । यदि कार्यविपतिः स्यान् मुखरस्तत्र हन्यते ॥१॥
એક નિયમ છે કે ટેળાના આગેવાન બનવું નહિ, કારણ કે જે વિજય થાય, યશ મળે તે મૂછે હાથ ટેળું દે, અને અપયશ, પરાજય થાય તે દેષ કોને? આગેવાનને ! ઉપાધ્યાયજી જે આગેવાન (ટોળાના) થાય તો વિજયમાં મૂછે હાથ મુસલમાનો દે અને પરાજયમાં વાંક શેવડા !
બાદશાહે અરજી કરી કહ્યું કે “પૂજ્ય! એમાં ઢીલ શા માટે?”
ઉપાધ્યાયજીએ પોતાની શરત રજુ કરી. અકબરની શ્રદ્ધા કેવી છે તે વિચારવા ગ્ય છે. ઉપાધ્યાયજીની શરત – “આખી છાવણીએ અહીં જ રહેવું. કિલ્લે તમારે તથા મારે, બે જ વ્યક્તિએ જવાનું. નગરમાં કે છાવણીમાં કેઈએ કેઈને મારે નહિ. કેઈએ કઈ પણ પ્રાણીની હિંસા કરવી નહિ.” ઉપાધ્યાયજીએ અહિંસા પણ પ્રથમ કબૂલ કરાવી. અહિંસાને અધિષ્ઠાતા એ જ કરે ! બાદશાહે તેવી ટેલ છાવણીમાં ફેરવી અર્થાત્ તેને હુકમ કર્યો.
બીજે દિવસે બાદશાહ તથા ઉપાધ્યાયજી અને સાથે, એકલા કિલ્લા પાસે આવ્યા. તે વખતે પેલા છિદ્રષી, ધર્મઢષી મલેચ છો પરસ્પર એ જ પીંજણ પીંજવા લાગ્યા, એ જ પ્ર૫વાદ કરવા લાગ્યા કેઃ
અહો ! આમાં જરૂર ભેદ છે; આ ઉપાધ્યાય શ્રી શાંતિચંદ્રજી જરૂર દુશમનને મળે છે, ફૂટેલે છે, બાદશાહને આ રીતે એકાકી લઈ જાય છે તે જરૂર તે દુશ્મનને હાથે હાથ મેંપી દેશે.” આવા વિષમ વાતાવરણમાં પણ બાદશાહને વિશ્વાસ અડગ છે, તથા ઉપાધ્યાયજી પોતે પણ પિતાના કાર્યમાં અડગ જ છે. કાર્યકરેએ લબાડેની લવરી સામે જોવાનું હોય નહિ. જેઓ લવરી સામે જોયા કરે તે કાર્ય કરી શકતા નથી.
હવે ઉપાધ્યાયજીએ પિતાનું કાર્ય શરૂ કરી દીધું. એક ફેંક મારી ને કિલ્લાની આસપાસની ખાઈને ધૂળથી ભરી દીધી. બીજી ફૂંકથી શત્રુના સૈન્યને ખંભિત કરી નાંખ્યું કે જેથી તે ઘા કરી શકે નહિ અને ત્રીજી કંકથી શહેરના દરવાજા તેડી ફોડી નાખ્યા. :