________________
१२६
પર્વ મહિમા દર્શન આજકાલ કેટલાક જૈનેતરે જૈનેને હલકા પાડવા કહે છે કે, - જૈનોના અમલમાં રાજ્ય ગયું પણ પણ એ સદંતર ખેટું છે. કુમારપાલ - મડારાજા જૈન હતા, તેમના સમયમાં રાજ્ય વધ્યું કે ઘટયું ! સંપ્રતિમહારાજા જૈન હતા, તેમના સમયમાં રાજ્ય વધ્યું કે ઘટયું ! કહો કે વધ્યું ! હિંદુસ્તાનનું રાજ્ય કેના હાથમાંથી ગયું ? દિલ્હીની ગાદી - મુસ્લિમોને હસ્તગત કયારે થઈ? ક્યા રાજાએ ખાઈ? પૃથ્વીરાજ ચૌહાણ તથા જયચંદ રાઠોડ એ બે જ હિંદના રાજ્યની પતનનાં નિમિત્ત મુખ્ય કારણો છે. એ જૈન કે ઇતર? શા કારણે રાજ્ય ગયું ? સંયુક્તાના કારણેજને? વિષયેલાલસાના કારણે રાજ્ય જાય એમાં નવાઈ શી? કારણ વિષયાદિનું, દેષ વિષયના લાલચુઓને અને એ દોષ ઢોળ જૈનેને માથે?”
હવે અકબરના પ્રસંગમાં રાજ્ય જાય છે કે શું થાય છે તે જુઓ. બાદશાહુને ધર્મષી મુસલમાને કહેવા લાગ્યાઃ “હે શાહ! જ્યાં સુધી તમારી પાસે આ લુચ્ચે શ્વેતાંબર શેવડે છે ત્યાં સુધી તારા હાથમાં કિલે નહિ આવે.તને કેઈની સબત ન જડી તે આની જડી? તારા - બાપે, દાદાએ કેઈએ આવાની સોબત કરી હતી ?” ધર્મઢેલી કાયમ ધર્મપ્રેમીઓના દિલમાં આ રીતે જ અવળું ભૂત ભરાવે છે. - બાદશાહને અડગ વિશ્વાસ,
બાદશાહુનું ધૈર્ય પણ કેવું ? બાર બાર વર્ષ વીતવા છતાં ધર્મદ્વેષીઓના આવા પ્રયત્ન છતાં ઉપાધ્યાયજી પરત્વે અડગ વિશ્વ સ! કાયમ ધર્મશ્રમણ ! બાદશાહ સરળપણ કે બન્યો છે! એક વખત ધર્મશ્રવણ પ્રસંગે તેણે ઉપાધ્યાયજીને કહ્યું: “પૂજ્ય ! ધમહીન મનુષ્ય, સ્વૈચ્છિત પ્રજલ્પવાદથી આ રીતે જેમ તેમ બેલી કદર્થના કરે છે. કિલ્લે સર પણ થતું નથી, પાછા પણ વળાય કેમ?” ઉપાધ્યાયજીની તાકાત,
ઉપાધ્યાયજીની પણ કેવી સમતા ! પોતે ધારે ત્યારે જે કાર્ય કરવા સમર્થ હતા, છતાં પ્રસંગ વિના બાર બાર વર્ષ મૌન જ ધારી રહ્યા ! - જ્યારે પ્રસંગે બાદશાહે આ પ્રમાણે કહ્યું, ત્યારે તેમણે કહ્યું: “હે મેગલ ! જે દિવસે તારી ઈચ્છા છે તે દિવસે કહેજે, કિલ્લે