________________
અાદ્દિકા વ્યાખ્યાન
૧૧૩
ગરકાવ થયે! છું તેથી વાર વાર ચામર વીંઝવામાં સ્ખલના થાય છે: ક્ષમા કરે ! આદશાહ સલામત !!”
બાદશાહ ક્લ્યાઃ આટલા આશ્ચયમાં તું નવાઈ પામે છે ! એ તા બીજો પરમેશ્વર છે ! !”
બાદશાહને આપ મતાન્યે!!! ચમત્કાર મીજે !!
ખારડુજારીને અંગેના ચમત્કારને વ્યતિકર જાણી ખાદશાહને પણ ચમત્કાર જોવાની તાલાવેલી લાગી. રાજ ઉપાધ્યાયજી ધર્મોપદેશ આપવા તો મહેલે જાય છે, સુવણુ સિંહ્રાસન પર બેસીને દેશના આપે છે. એક દિવસ પ્રસંગ જોઇને બાદશાહે કહ્યું: “પૂજ્ય ! અમને પણ કાંઇ ચમત્કાર બતાવવાની કૃપા કરો, કૃપાનાથ ! !” વિચારે, એક ચમત્કાર બતાવ્યે તે ખીજો બતાવવાના પ્રસંગ ઊભા થયા. એ પણ ખ્યાલ રાખવાનું છે કે ગીતા ઘટતું બધુય કરે. ગીતાના દાખલા સામાન્યથી લેવાય નડુિ, પૂર્વાચાર્યોએ જૈન શાસ્ત્રમાંથી જ્યાતિષ, વૈદક વગેરેને કેમ વિદાય કર્યો. તે આથી સમજાશે. જો એ રાખ્યુહાત તે તમારાં ખરાં, છેકરાં માટે ટીપણાં રાખવાં પડત અને દવાએ રાખવા પેટી પટારા રાખવા પડત. સાધુ એટલે વાણીઆના ગુરુ ! વાણીએ દેતાંય લાભ મેળવે, લેતાંય લાભ મેળવેઃ ખરીદીમાં, વિક્રયમાં ધ્યેયમાં લાભે લાટે તે વાણીએ ! ઉપાધ્યાયજીથી બાદશાહને ના કહેવાય ? ભલે થઈ જાય ! લાભદૃષ્ટની દોરી તો પેાતાના જ હાથમાં જ છે ને ! પોતે ગીતા છે !
બાદશાહેને કહ્યું: “જો એવી જ ઇચ્છા હૈાય તે કાલે ધ ચર્ચાના પ્રસંગ ગુલાબમાગમાં રાખવેઃ સવારે ગુલાબભાગમાં આવવું.” બીજે દિવસે સવારે ઉપાધ્યાયજી ગુલામમાગે પધાર્યાં. બાદશાહ પણ પરિવાર સાથે ત્યાં ગયેલ છે. આજે ચમત્કાર જોવાના છે એ વાત ફેલાતાં સાથેના પરિવારમાં કાંઈ કમીના હાય ? નગરલેાકની મેદનીને પણ પાર નથી. ઉપાધ્યાયજી તથા બાદશાહે પરસ્પર ધ ચર્ચા કરી રહ્યા છે એટલામાં બાદશાહી નાખતની ગર્જના થઈ. માદશાહી નામત બે જ પ્રકારે, એ. જ પ્રસગે વાગે. કાં તે શાહી હુકમથી વાગે, કાંતા શત્રુને હરાવી વગડાવે ત્યારે વાગે. બાદશાહે વગાડવાનું ક્રમાન તે। કયુ" નથી; એવે