________________
અઠાઈ વ્યાખ્યાન
આઠ પ્રતિહાર્ય સહિત, રાગાદિદે નાશ કરનારા, ત્રણ કાળનું જ્ઞાન ધરાવનાર, હે પરમાત્મા ! મને દર્શન આપ.” આમ જ્યાં બેલી. કે તૂરત પેટીમાંથી પોતાની મેળે મૂર્તિ બહાર આવી.
વીરપ્રભુની મૂર્તિનું ત્રણે કાળ પ્રભાવતીદેવી પૂજન કરે છે, કેટલીક બાઈઓ પૂજા કરતાં શરમાય છે, શરમાવું ન જોઈએ ! રાજાની રાણું ત્રિકાલ પૂજા કરે છે તે વિચારે, કેઈ વખત દ્રવ્ય-પૂજા કર્યા પછી ખુશ થએલી, રાણી પ્રભુ આગળ નાટક કરે છે, અને રાજા વીણ વગાડે છે. રાજાના દેખવામાં ડેક વગરની પ્રભાવતી દેખાઈ તે દેખી. લોભિત થએલા રાજાના હાથમાંથી વિણ પડી ગઈ. આ દેખી ક્ષોભ પામેલી રાણીએ કહ્યું: “હે સ્વામી ! વીણું કેમ પડી ? સ્ત્રી કદાગ્રહથી. સાચી વાત કહી. રાણીએ વિચાર્યું: “આ અનિષ્ટ દેખાવાથી મારૂં આયુષ્ય ઓછું જણાય છે; એક દિવસ સ્નાન કરી, દેવપૂજાને લાયક વસ્ત્ર દાસીદ્વારા મંગાવે છે, વસ્ત્રો સફેદ મંગાવ્યાં છે, પણ ભવિષ્યમાં વિદન થવાનું છે તેથી વસ્ત્ર લાલ દેખાયાં. અગ્ય વચ્ચે દેખી કેપથી અરિસ દાસી પર ફેક, પછી સફેદ વસ્ત્ર દેખ્યાં. પાપને નાશ કરનાર દીક્ષા.
રાણું અફસેસ કરે છે, ધિક્કાર હો મને ! વ્રત તૂટી ગયું. આ મારા પાપને ક્ષય કેમ થાય ? પાપનો નાશ તે જ પ્રવજ્યા. વસ્ત્રો. અવળા રંગે દેખાવાથી મારું આયુષ્ય થોડું છે. ઉદાયન રાજાને પૂછી. પ્રભાવતી રાણે સાધુપણું લેવા તૈયાર થઈ છે. રાજા કહે છેઃ દેવત્વ પામે તે તારે મને પ્રતિબંધ કર.” સમજેલાને ધર્મની લાગણી છે.. રાણુને જીવ ચારિત્ર પાળી સૌધર્મ દેવલોકે દેવ થયે,
વીર પ્રભુની પૂજા કુબડદાસી કરે છે, પ્રભાવતી દેવેલેકે ઉપજી પણ વચનથી બંધાયેલ દેવતા વચન પાળવામાં વચનના બંધનવાળારહી શકે છે, પ્રભાવતીદેવને પિતાનું પ્રતિબો કરવાનું વચન યાદ આવ્યું. પ્રતિબંધ કેમ કરે? કારણ કે રાજા તાપસ ભક્ત બની ગયેછે. આથી તાપસનું રૂપ કર્યું. જ્યાં રાજા ફળના સ્વાદથી મેહ પામે. અરે, આવાં સ્વાદિષ્ટ ફળ ! રાજા મુનિને પૂછે કે “આ ફળ કયાંનિપજે છે તે બતાવો.”મુનિએ કહ્યું મારા આશ્રમના બાગમાં આવે ત્યાં ઘણું ફળ છે.” તેથી વેગથી તાપસ સાથે રાજ ગયે; ૩૬૩ નગરનેn.