________________
પર્વ મહિમા દર્શન કર્યું. ત્રીશ દિવસ અનશનમાં ગયા અને રાજર્ષિને કેવલજ્ઞાન થયું, કાળધર્મ પામી લે ગયા. પેલા દેવતાને ખ્યાલ આવે કે “મુનિએ ઝેર ખાધું અને મરી ગયા,” દેવને ગુસ્સો ચઢ. આથી તેણે આખું નગર ધૂળના ડુંગરવાળું કર્યું.
ઉદાયન રાજર્ષિના દીકરા અભિચિએ વિચાર્યું કે, “મારા બાપે મને છોડી ભાણેજને રાજ્ય આપ્યું, માટે તેમના વિવેકને ધિક્કાર છે. પોતાની બુદ્ધિને આવો ઉપયોગ કર્યો ! “ભાઈની સેવા છોડી, કેણિક રાજા પાસે ગયો. ત્યાં મહાવીર પ્રભુના વચનથી બોધ પામીને તે શ્રાવકધર્મ પાળે છે, પણ ઉદાયન પરનું વેર જતું નથી. વેર આવ્યા વગર મરી એ ભવનપતિમાં દેવતા થયા. ત્યાંથી આવી મહાવિદેહમાં અભિચિને જીવ મેસે જશે.
મહાવીર ભગવાનના નિર્વાણ પછીથી ૧૯૩૯ વરસ પછી ધૂળના ઢગલામાંથી કુમારપાળ મહારાજા આ પ્રતિમાને બહાર કાઢશે, અને પહેલાની માફક તેને પૂજશે ! જેમ આ ઉદાયન રાજાએ પર્વના દિવસે સાવાને ત્યાગ કરીને નિરવદ્ય અનુષ્ઠાન કર્યું, તેમ ગૃહએ પણ સાવદ્ય વ્યાપારને તજી નિરવદ્ય વ્યાપાર રૂપ ધમનુષ્ઠાન અવશ્ય કરવું જોઈએ એવું જાણું જે કઈ પણ નિરવ અનુષ્ઠાન કરશે, પાળશે, આરાધશે તે છે આ ભવ તથા પરમને વિષે માંગલિકમાળાને પામી મે સુખને વિષે બિરાજમાન થશે.
– અષ્ટાહુનિકા માહાસ્ય :–
પ્રથમ-દિન-દેશના.... अथ सामायिकप्रमुखशिक्षाबलभृद्भिन न षडष्टाह्निकापर्वाण्या सेव्यानीत्याह છેલ્લાં ચારતેને શિક્ષાત્રત શાથી કહ્યાં ?
પરમ ઉપકારી શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન વિજયલક્ષમી સૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે અષ્ટાદ્વિકા વ્યાખ્યાનની રચના કરતાં થકાં તેને સંબંધ જણાવે છે. પૂર્વાચાર્યોને એ નિયમ કે કોઈ