________________
૧૦૬
પર્વ મહિમા દર્શન પ્રતિક્રમણ કરે, તરત ગુરુ પાસે આવે અને આલોવે. તેથી એમના માટે પાક્ષિક, ચાતુર્માસિક, સાંવત્સરિક પ્રતિક્રમણની જરૂર રહેતી નથી.
આપણી હાલત કઈ?
આપણે તે પ્રમાદના પોટલા છીએ, પૌષધવાળાને માગુ કરવા જવું પડે ત્યારે આવીને તેણે ઈરિયાવડિ કરવી જોઈએ. હવે જેને પાંચ સાત વાર માત્રુ જવું પડે તેને પૂછી જુઓ કે તે કેટલો કંટાળે છે ત્યારે આ સાધુઓ દોષ દેખે કે તરત પ્રતિક્રમણ કરે ! તરત આવે ! કયું આકરું ?
પ્રશ્ન-એ સાધુઓને દોષ ન લાગે છે?
દેષ ન લાગે એ કેમ બને? દેષ તે લાગ્યા કરે. પ્રમાદ તે ત્યારેય પણ ખરે, કારણ કે બાવીશ તીર્થકરના સાધુઓ માટે ય પ્રમત્ત, અપ્રમત્ત બેય ગુણસ્થાનક રહેલાં છે.
પ્રશ્ન-આ પ્રતિક્રમણને નિયમ સાધુઓ માટે કે શ્રાવકો માટે પણ ખરો?
શ્રાવકોને તે પાંચ જ પ્રતિકમણ. બાવીશ તીર્થકરના શાસનમાં મહાવતે ચાર. એ નિયમ પણ સાધુઓ માટે છે, પરંતુ શ્રાવકે માટે તે અણુવ્રત પાંચ જ છે.
આપણે મુદ્દો એ છે કે બાવીશ તીર્થકરના વખતમાં સાધુઓને પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ ન હોવાથી એ અઠાઈઓ નિયમિત કહી. ચૈત્ર, આસેની અઠાઈ દરેક કાળે, દરેક તીર્થકરના શાસનમાં ઉજવાય છે, માટે શાશ્વતી કહે છે. શ્રાવકોમાં દરેક કાળે આ બે અડાઈએ તે હોય જ, ઉજવાય જ. બાવીશ તીર્થકરના શાસનમાં નિયમિત છે. શ્રી જિનેશ્વર મડારાજાના જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન તથા મેક્ષને અંગે પણ અડાઈ એ નિયમિત છે. ચત્ર તથા આસેની અટૂકાઈ તે દેવે અને મનુષ્ય પણ ઉજવે છે.
'तह चउमासिअतिअगं, पज्जोसवणा य तहय इअ छक्क । जिणजम्मदिकखकेवल-निवागाइसुअसासइ।' ॥३॥ સૂતરમાં છે?
ચિત્ર તથા આસમાં દેવતાએ પણ નંદીશ્વરદ્વીપ જઈનેજિનાલમાં