________________
અષ્ટાહિકા વ્યાખ્યાન
૧૦૯: રહેતા હે તે ગુરુનો જોગ મળે? પર્વદવસે “કેમ ભાઈ, પૌષધ કરે છે? સામાયિક કર્યું? પ્રતિક્રમણ કર્યું? પૂજા કરી? વગેરે સાધર્મિક વિના કોણ પૂછે? અન્ય કેણ યાદ આપે? કેણ પ્રેરણા કરે ? ધર્મવ્યવસાયમાં પૃચ્છક, પ્રેરક સાધર્મિક જ છે. સમાનધમ એટલે સાધર્મિક. તેને સંબંધ સાંપડે ઘણો જ મુશ્કેલ છે.
सर्गाः सनैमिथः सर्वे सम्बन्धा लब्धपूर्विणः । साधर्मिकादिसम्बन्धलब्धारस्तु मिताः क्वचित् ॥१॥
જગતમાં સર્વ જીવોએ સર્વજીની સાથે સર્વ પ્રકારના સંબંધ. અનંતી વખત મેળવ્યા છે. પિતા, પુત્ર, ભાઈ, ભગિની આદિ સંબંધો. સંધાયામાં બાકી રહી નથી પણ સાધમિકપણાને સંબંધ તે પ્રમાણપત જ હોય છે. એ સંબંધ મર્યાદિત, અલ્પ જ સાંપડે છે. સાધર્મિક સમાગમ મોટા પુણ્ય મળે છે. દર બંગલામાં રહે તે માણસ, પર્વદિવસે. વહેલી સવારે મેંમાં દાતણને ઘેદ ઘાલે તે એને શરમ આવે? નહિ, કેમકે પાસે સાધર્મિક નથી. સાધર્મિકની શેરીમાં રહેતા હો તે. હરગીજ એ ન બને. અધર્મથી બચાવનાર, પ્રતિકાર કરનાર સાધર્મિક. છે, સાધર્મિક સંસર્ગ છે. સાધર્મિકનો સમાગમ પુણ્યદયે, મેટા પુણ્ય મળે તે પછી એની સેવા, એની અનુકૂળ સેવા, પૂજા મહાપુ દયથી જ મળે એમાં આશ્ચર્ય શું? “ગરથ કામ સાહમિછિન્દ્ર तु एगत्थ । बुद्धितुलाए तुलिया दोवि अतुल्लाई भणिआई ॥ १. બુદ્ધિના ત્રાજવાના એક પલ્લામાં સર્વધર્મ મૂકાય, બીજા પલ્લામાં સાધર્મિકવાત્સલ્ય મૂકાય તે બે સરખાં નથી. સાધર્મિક વાત્સલ્ય કર્યાને અંગે શ્રી ભરત મહારાજા, નરદેવ, દંડવીય, કુમારપાલ મહારાજાનાં વૃત્તાંતે (દષ્ટાંત) પ્રસિદ્ધ છે. પરસ્પર ખામણું.
(૩) ત્રીજું આવશ્યક કૃત્યપરસ્પર ખામણું છે. પર્યુષણમાં જે પરસ્પર ખામણાં ન થાય તે અનંતાનુબંધિની હદમાં જવાય કે જે સમ્યક્ત્વગુણનાશક છે. ચંડેપ્રદ્યતન રાજાને જેમ ઉદાયન રાજાએ. ખમાવ્યા તેમ દરેકે પરસ્પર ક્ષમા, ક્ષમાપના કરવાં જોઈએ. એક જ અમે અને સામે ન ખમે તે ? શાસ્ત્રકાર કહે છે કે- જો તમg;