________________
અષ્ટાલિંકા વ્યાખ્યાન
૧૧૧
વારંવાર ક્ષમાપનાના કાર્ય રૂપ પશ્ચાત્તાપ આદિથી તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. એ વખતે એક સંપ ત્યાંથી પસાર થતે હતો. મૃગાવતીએ ચંદના ગુરુજીને હાથ તે સર્પથી બચાવવા ઊંચે કર્યો, આથી ગુરુણીજી ચંદના જાગી ગયાં અને હાથ ઊંચકવાનું કારણ પૂછયું. મૃગાવતીએ જણાવ્યું : “અત્રેથી સર્પ જાતે હતે માટે મેં તમારે હાથ ઊંચે કર્યો.” ચંદના સાથ્વી: આવા ગાઢ અંધકારમાં તે સર્પ જે શી
તે ?” મૃગાવતી -“જ્ઞાનથી?” ચંદના- “જ્ઞાનથી ? પ્રતિપતિ જ્ઞાનથી કે અપ્રતિપતિ ?” મૃગાવતી -“અપ્રતિપાતિ જ્ઞાનથી.” આ જાણીને ચંદનાસાવીએ પણ મૃગાવતી કેવલિને ખમાવવા માંડયું. ચંદનબાલાને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ક્ષમાપના આવી જોઈએ. ખામણાં આવાં જોઈએ. ચ્છિામિ દુક્કડં આવે જોઈએ. ફુલ્લક તથા કુંભારના મિચ્છામિ દુક્કડ જેવો
મિચ્છામિ દુક્ક નકોમ છે. કેઈ એક ક્ષુલ્લક સાધુ એક વખત કુંભારની શાલમાં છે. કુંભારના ઘડાઓને કાંકરીઓથી કાણાં કરતો હતો. કુંભાર જ્યારે ઠપકો આપતે ત્યારે તે “મિચ્છામિ દુક્કડં” કહેતે પણ ફરીને એ જ આચરણ કરતો. કુંભારે વિચાર્યું, આ “મિચ્છામિ દુક્કડું કે? તેણે પણ કાંકરીઓ લઈને તે ચેલના કાન મરેડવા માંડયા. કાંકરીઓના સ્પર્શપૂર્વક કાન મરડવાથી થતી ઈજાથી તે બૂમ પાડતે જાય અને પેલે કુંભાર પણ મિચ્છામિ દુક્કડ” બોલતો જાય અને કાન મરેડને જાય.
તાત્પર્ય કે આ મિચ્છામિ દુક્કડં નિષ્ફળ છે, મિચ્છામિ દુક્કડ કહે, બામણુ કહો, ક્ષમા-ક્ષમાપના કહે, જે કહે તે હદયથી હેવું જોઈએ. અઠમ તપ.
(૪) ચોથું આવશ્યક કૃત્ય અઠ્ઠમની તપશ્ચર્યાનું છે. પફખીને અંગે એક ઉપવાસ, ચાતુર્માસિકને અંગે છઠ તથા સાંવત્સરિક પર્વને અંગે અઠમતપનું વિધાન શ્રી જિનેશ્વર દેએ કહ્યું છે. થાય તેણે અડમ અવશ્ય કરે જોઈએ. જેનાથી એકી સાથે અઠમ ન થઈ શકે તેણે તે તપ આ રીતે પૂરો કરી આપ જોઈએ. અદ્રમ ન થાય તે તે છે આયંબિલ અગર નવ નવી અગર બાર એકાસણ, અગર ચાવીશ
-
નાનકડurછેમન દઈનક