________________
૧૧૫
અાફ્રિકા વ્યાખ્યાન
१६२७ पायसमा ऊसासा कालपमाणेण हुंति नायव्या । एवं कालप्रभाग उस्सग्गेणं तु नायव्य १६३६ ( आव० नि० )
સંવત્સરિ પ્રતિક્રમણમાં એક હજાર આઠ શ્વાસેાશ્વાસના કાયાત્સગ આવે છે. ચંદ્રેસ નિમ્મલયરા’ સુધી પચીશ શ્વાસેાશ્વાસ થાય એમ નિયુક્તિકાર જણાવે છે અને તે શ્વાસેાશ્વાસ પદ દીડ ગણવા. ચાતુર્માસિક પ્રતિક્રમણમાં પાંચસે શ્વાસેાન્ધાસના, પાક્ષિકમાં ત્રણસે શ્વાસેાશ્વાસને કાઉસ્સગ્ગ આવે છે. હવે તે પ્રસંગને અનુસરીને કાયાત્સગ થી શ્વાસોશ્વાસના હિસાબે દેવતાનુ આયુષ્ય કેટલુ' બંધાય છે તે શાસ્ત્રકાર જણાવે છેઃ 'लक्खदुगसहस्त्रपणचत्तचउसया अट्ठ चेव पलियाइ । किंचूणा चउभागा मुराउवो गुस्सा ॥ १ ॥
૨૪૫૪૦૮ (બે લાખ, પીસ્તાલીશ હજાર, ચારસે' સાઇ) પલ્યેાપમ + (ઉપરાંત)Ý ચાર નવમાંશ પક્ષ્ચાપમ. (એક પત્યેાપમના નવ ભાગ કરાય તેમાંથી ચાર ભાગ) જેટલુ દેવાયુષ્ય એક શ્વાસોશ્વાસના કાઉસગ્ગથી અંધાય છે. સમસ્ત નવકારના એટલે આઠે શ્વાસેાશ્વાસના કાઉસ્સગથી ૧૯૬૩૨૬૭ (ઓગણીશ લાખ, ત્રેશઠ હજાર, ખસે. સડસઠ) પલ્યેા પમનું દેવાયુષ્ય બંધાય છે. પચીશ શ્વાસોશ્વાસના લાગસ્સના કાઉસ્સગ્ગથી ૬૧૩૫૨૧૦ (એકસઠ લાખ, પાંત્રીશહજાર, બસે' દશ) પક્ષ્ચાપમનું દેવાયુષ્ય અંધાય છે. અહી' પ્રશ્ન થશે કે શું દરેક કાયાત્સગે આટલું આટલું આયુષ્ય બધાય ? ના, એમ નહિ પણ જો કાયાત્સગ વખતે આયુષ્ય અંધાય તો અહી જણાવેલું આયુષ્ય જે દેવલે કનુ હોય, ત્યાં તે ઉત્પન્ન થાય. આખી જિંદગીના સરવેયે આ વાત છે.
ચૈત્ય પરિપાટીઃ શાસનેાન્નતિને અંગે વજ્રસ્વામીનું દૃષ્ટાંત. (૫) પાંચમું આવશ્યક કૃત્ય-ચૈત્યપરિપાટી છે. દરેક ચૈત્યમાં પૂજા કરવી, કરાવવી અને એ રીતે શાસનતિ કરવી.
વસ્વામીનું નામ જૈન જગતમાં સુપ્રસિદ્ધ છે. દુષ્કાલના સમયમાં તે આખા સંઘને પટ ઉપર બેસાડી, આકાશગામિની વિદ્યાવડે સુકાલવાળા સ્થળે લઇ ગયા છે. ત્યાંના રાજા બૌદ્ધ છે. તે રાજાએ માન્યતાના દ્વેષે જિનચૈત્યાને પુષ્પા વેચાતાં નહિ આપવાના હુકમ કર્યાં.
:-)