________________
ફ્રિકા વ્યાખ્યાન
૧૦૫
ઉજવાય છે, કાયમ ઉજવાય છે. હવે આ લેાકની દૃષ્ટિએ જોઇએ: પર્યુષણમાં પ્રતિવર્ષ કલ્પસૂત્ર સાંભળેા છે, એ શ્રવણુ ધ્યાનપૂર્વકનું હાય તે લક્ષ્યમાં હશે કે ખાવીશ તીર્થંકરના શાસનમાં પાક્ષિક, ચાતુર્માસિક તથા સાંવત્સરિક પ્રતિક્રમણ હેતુ નથી. માત્ર દેવસિ તથા રાઇ એ જ પ્રતિક્રમણ હોય છે. હવે જ્યાં ચાતુર્માસિક તથા સાંવત્સરિક પ્રતિક્રમણુ જ ન હોય ત્યાં અટ્ટાઈ એ શાની હોય ? આ રીતે સિદ્ધ છે કે ચાર અટૂડાઇએ અનિયમિત છે. આયમિલની એળીની એ અદ્નડાઈ તા ચાવિશે જિનેશ્વર દેવેાના શાસનમાં હાય છે જ, આરાધાય છે જ. અનુકૂળ વેપાર રોકડિયા કે ધારિયા ?
કેઇને એમ થાય કે ત્યારે તે બાવીસ તીર્થંકરના શાસનમાં ધમ રહેલા અને આજે મુશ્કેલ! પણ જરા ઊંડા ઊતરે તે સમજાય કે એ શાસનમાં ધર્મ મુશ્કેલ, આ શાસનમાં રહેલા છે. દુનિયામાં રોકડયા વ્યાપાર અનુકૂળ કે લેવડદેવડને ઉધારિયા ? કેવળ રોકડાથી જ ધંધા ચાલતા હેાય તે તેટલેા ન ચાલે કે જેટલેા લેવડદેવડની -ચૈજનાથી ( ઉધારિયાથી ) ચાલે.
માવીશ તીર્થંકરના સાધુઓના ધર્મ રોકડિયા વેપાર જેવા છે. એમને માટે રાઈ અને દેવસિ પ્રતિક્રમણ; પણ બે જ વખત એ પ્રતિક્રમણ એમ નહિ. દિવસના મધ્ય ભાગથી રાત્રિના મધ્યભાગ સુધી રાઈ, એમ ખરુ, પણ જ્યારે જ્યારે દોષ લાગે, દેષ લાગ્યા દેખાય કે તરત તે જ વખતે તે કાળને લગતું દેવિસ કે રાઈ પ્રાતિક્રમણ કરી જ લે. એનેા વાયદા નહિ. એક વાર પ્રતિક્રમણુ કર્યુ, વળી ઘડી પછી દોષ લાગે તો ઘડી પછી પણ પ્રતિક્રમણ કરે. જેટલીવાર દોષ લાગ્યો દેખાય તેટલી વાર પ્રતિક્રમણ કરે.
પ્રથમ તથા ચરમ જિનેશ્વરના સાધુ તો ગમે તેટલી વખત દોષ લાગે પણ સવારે તથા સાંજે જ પ્રતિક્રમણ કરે, એટલે એમને વપાર ધારિયા જેવા અનુકૂળ, વળી પ ંદર દિવસના દોષોના અંગે પાક્ષિક તેમજ ચાતુર્માસિક દોષ અંગે ચાતુર્માસિક તથા વર્ષોંના દોષ અંગે સાંવત્સરિક. ખાવીશ તી કરના સાધુએ એવા પ્રાણ તથા સરળ કે દ્વેષ તરત સમજી જાય, દોષનું પ્રમાણ તરત લક્ષ્યમાં લે, તરત