________________
પર્વ મહિમા દર્શન છે જ. તે સાથે સાથે આ પણ રાજ્ય તે કરશે જ. કેશી ભાણેજને રાજ્ય સોંપ્યું, કેશી મહારાજાએ ઉદાયનરાજાની દીક્ષાને માટે મહોત્સવ કર્યો.
ઉદાયન રાજાએ દીક્ષા અંગીકાર કરી, માથે વાસક્ષેપની મુઠી પડી, એટલે જગત તણખલા સમાન. અહીં સાધુપણામાં હથિયાર બાંધ્યામાં સુભટતા નથી, સાધુપણામાં તે પરિષહ સામે ઝઝૂમવાનું છે. જ્ઞાનાદિકમાં આગળ વધે તે મેક્ષના મુસાફર. દીક્ષાના દિવસથી તીવ્ર તપસ્યા આદિ કરવામાં મને નહીં ફાવે, તેમ નહિ. પિતાના શરીરને સુકવી નાખ્યું. શરીર કેમ સુકાય ? પિતાના શરીરને તીવ્ર તપસ્યા પરિષહાથી સુકવી નાખ્યું, એક વખત નિરસ આહારથી વ્યાધિ ઉત્પન્ન થયે, રાજર્ષ તપસ્યા કરનારા શરીરે સુકાઈ ગએલા. તેમાં પાછો આગળ રોગ આવ્યો. તેમને એની ચિંતા નથી, તેમ આ રોગને કાઢવો છે તે વિચાર પણ નથી. મનિને વૈધે દેખ્યા, ને કહ્યું કે “મહારાજ, વાતપિત્ત થયેલ છે, આ શરીરનું દહીંથી રક્ષણ કરો !” પૃહા વગરના મુનિ ગેકુળમાં જાય છે. પૃથ્વી પર વિહાર કરતાં ભેરાનગરે પિતાની રાજધાનીમાં આવ્યા. અધિકારી અમાત્ય કેશી રાજાને ભરમાવે છે; પ્રધાનો રાજાની મુરાદ સમજી યુક્તિથી કાર્ય બર લાવે, કર્મચારી લાખ આપવાના હેય છતાં ન આપવા એમ ન કહે. ભંડારીને કહેઃ “દસ હજાર રૂપીઆ ભરી થાળમાં લાવ ભંડારી લાવે એટલે અમાત્ય કહેઃ બાથી દો ! હાથે તે સાથે કહે, લાખની જગ્યાએ હજાર બે હજારમાં બસ કરાવે તેનું નામ કર્મચારી. રાજા પ્રજાને ભેટ ન મળવા દે. કેશીકુમાર રાજ કરે છે, ઉદાયન રાજષિ પધાર્યા છે. - કમચંડાળ પ્રધાન.
પ્રધાન કેશી રાજાની પાસે આવી કહે છે. એ તમારા મામા ઉદાયન રાજર્ષિ તપસ્યાથી કંટાળેલા છે. તમારું રાજ્ય પાછું લઈ લેશે. કેશીને રાજ્ય દેવામાં વાંધો નથી, પણ કર્મચારીએ કર્મચંડાળપણું જણાવ્યું, તમારું રાજ્ય લઈ લેશે માટે તેને વિશ્વાસ ન કરીશ.” અધિકારીઓ પિતાનો પગદંડો કરવાના હોય. તેને બીજે કુશળ ખટકે. ભૂલેચૂકે તેને વિશ્વાસ ન કરીશ. ઉદાયન આવ્યું છે. મહાત્મા–તપસ્વી છે, એમ જાણું ભરોસો ન કરીશ,” કેશકુમાર ભાણેજ છે, રાજબીજ