________________
અષ્ટાલિકા વ્યાખ્યાન
પણ ગ્રંથની રચના કરતાં પહેલાં, કારણ તથા સંબંધ બેય જરૂર જણાવવાં જોઈએ. એ નિયમાનુસાર અહીં પણ પ્રથમ સંબંધ જણાવે છે, કારણ આગળ જણાવવાના છે. કારણ જણાવતાં પહેલાં સંબંધ જણાવે છે. પ્રથમના અધિકારમાં સામાન્યથી ચાર શિક્ષાવતે જણાવવામાં આવ્યાં છે. તેની સાથે હવેના વ્યાખ્યાનને સંબંધ છે.
સામાયિક, દેશવાશિક, પૌષધ તથા અતિથિ સંવિભાગ વ્રત એ ચાર શિક્ષકે છે. એ ચાર વ્રતોને શિક્ષાવતે કહેવામાં આવ્યા છે. એ ચારને શિક્ષાવ્રત શાથી કહ્યા તે સમજવાનું છે. દુનિયામાં કારીગર જેમ જેમ કારીગરી કરતો જાય તેમ તેમ તે સિદ્ધહસ્ત થતા જાય છે. છેક પ્રથમ તો એક વાકેર્કો કરે છે, પણ અભ્યાસે તે જ છેકરે સીધો એકડો કરી શકે છે. સામાયિકાદિને શિક્ષાત્રતે એટલા જ માટે કહ્યા કે એ વ્રત શિક્ષાથી વારંવાર અભ્યાસથી, ટેવથી સાધી શકાય તેવાં છે. 'शिक्षा नाम यथा शैक्षकः पुनः पुनर्वि द्यामभ्यसति एवमिमाणि चत्ताारि सिकखावयाणि पुणो पुणो अब्भसिज्जति (आव. चू. पृ. २९८. भा. २) ગૃહસ્થ આરંભ, સમારંભ, પરિચડમાં વીશે કલાક એવે તે રાચેલે માચેલે છે, એ તે તલ્લીન છે કે પહેલવહેલું સામાયિક કરે ત્યારે શરીર તે સામાયિક કરે પણ ચિત્ત તે બીજે દોડયા જ કરે છે. અહીં શાસ્ત્રકાર ફરમાવે છે કે દેડતા ચિત્તને રોકવાને ઉદ્યમ કરે, પણ તેટલા માત્રથી દોડતા ચિત્તને કારણે તમારે વ્રતથી દડી ભાગવું નહિ. “મારૂં મન ઠેકાણે રહેતું નથી એમ કહી સામાયિક છોડવું નહિ. સામાયિકાદિ તે શિક્ષાથી જ, ટેવથી જ સાધ્ય છે.
આચાર્ય શ્રી દેવેંદ્રસૂરિજી મહારાજ સામાયિકનાં છ પચ્ચકખાણ જણાવે છે કે “મના જ મત્ય િત્યાનાનિ (ગ્રવિર૦ પૃ૦ ૨૨૬) મનથી કરવું નહિ, મનથી કરાવવું નહિ, વચનથી કરવું કરાવવું નહિ, કાયાથી કરવું નહિ, કાયાથી કરાવવું નહિ.
વચાપf જિલ્લામિએમ એક જ વિભક્તિથીન જર્ણાવતાં માત્ર વગેરે શબ્દપ્રયોગથી ભિન્ન ભિન્ન વિભકિતઓ દ્વારા કેમ વિધાન કર્યું? પચ્ચખાણ છે છે, તે છ પ્રકાર જણાવવા માટે એક