________________
અઠાઈ વ્યાખ્યાન છે. આથી પ્રધાનને કહે છે તેમનું રાજ્ય છે, ભલે સુખેથી લે, મને માલુમ પડે તે હું પ્રથમ નંબરે દઈ દઉં !” કર્મચારીઓ કાચા ન હોય, “રાજન ! વસ્તુ લેવીદેવી એમાં કિમત નથી. મેટાએ માનની કિંમત ગણે. બેવકૂફ બને તે કામનું નહિ. રાજ્ય તે પુજાઈથી મળે છે. કેમ, સગા
કરીને રાજ્ય ન આપતાં તમને આપ્યું? તમારા ભાગ્યે રાજ્ય મળ્યું છે. તે ઉદાયન શું આપતે હતે? આપ્યું ભલે એણે, પણ ભાગ્યદય કોને ? એમની જિંદગીમાં કેઈને શહેર કે ગામ આપ્યું છે? તે “કાગડાના મોંમાં રામ થયા તમારા ભાગ્યથી તમને મળ્યું છે, રાજ્ય દે કે લે તેનું કંઈ નથી, પણ નાલાયક બનશો ! મૂર્ખાઈ ગણવે, નાલાયકી ગણાવે તેવી મૂર્ખાઈ કરવી રાજવીને નભે. પાપી કર્મચારીઓને કેઈ બાહોશ આવે ત્યારે મેત. લગીર જે ગફલત થઈ તો જીવી શકવાના નથી, રાજન ! રસોયા તેના છે. સરદારે ઠાકોરો શું બેલ્યા હતા? કે અમારા અન્નદાતા છે, તે બધાયે તેના છે, માટે પહેલાંથી ચેતો, લાંબીચડી થવા ન દેવી, ઝેરનું પડીકું આપી દો. બીજુ કંઈ નહિં; મડુત્તાની ખાતર ઝેર ખાનગીમાં અપાવી દેવું.
મંત્રીથી પ્રેરિત કશીરાજાએ ગોવાલણ પાસે દહીંમાં ઝેર અપાવ્યું, ર ફરે ત્યારે ઘી અને છાશ જુદા પાડી નાંખે.” ચીકાશ નામ રહેવા ન પામે, તેમ કર્મની બુદ્ધિ રૂપી રવૈયે ફરી ગયે, મામા ભાણેજના સ્નેહની ચીકાશ તેડી પાડી. ઝેર કેમ દેવું ? ઉદાયન રાજર્ષિ ગોવાળીઆના ઘરમાં દહીં લેવા જાય છે. પ્રધાન કહે છે કે “તે દહીંમાં ઝેર ખાઈ જશે. ગેવાલોએ દહીં ઝેરવાળું દીધું, છતાં નશીબ બે ડગલાં આગળ. એ ઝેર દેવતાએ લઈ લીધું–હરી લીધું. રાજર્ષિને દેવીએ સાવચેતી આપી કે ઝેરવાળું દહીં ન ખાય,દહીંની પંચાત છે . દહીં ન ખાવાથી રોગ વધવા લાગ્યું. ફરી દહીં લેવા માંડયું. દેવીએ ત્રણ વખત ઝેર દૂર કર્યું.
એક વખત દેવના પ્રમાદથી ઝેરવાળું દહીં ખાવામાં આવ્યું. ઝેરનું વ્યાપકપણું શરીરમાં દેખ્યું, મરવાને, હવે સાવચેત થઉં ! મરતાં શીખવું જોઈએ. “ટાંટીયા ઢસડતાં મરે તે કૂતરા. ટાંટીયા ઢસડતાં મરે જાનવર.” મનુષ્યપણે મરે તે સમાધિથી મરે. “ન સરિતા
મેમિ ર ' બેલતાં ઝેર વ્યાપી ગયું. આથી અનશન અંગીકાર
- 19