________________
અભ્યાહ્ના વ્યાખ્યાન
૧૦૧
ટાયલી આપવાની છે ને ! એમાંય શિક્ષાની આવશ્યકતા ગણી ? અતિથિસ વિભાગ વ્રતમાં છે તે દાનઃ એ દાનધમ તેા મૂળના છે, સમ્યક્ત્વથીયે પડેલાં પ્રાપ્ત થનારો છે. દાનધમ તા મિથ્યાત્વીમાં પણ છે ને ! છતાં એ વ્રતને છેક છેલ્લે કેમ ગણ્યું ? આ વાત સમજવા લગીર ઊંડા ઉતરવું પડશે.
દાન એ પ્રકારે છે : ૧. સાધુ જાણીને આપવું, ૨. સાધુ થવાને આપવું. બીજા બધાં દાને સાધુ જાણીને આપવાનાં છે પણ અતિથિ સંવિભાગવ્રતમાં જે દાન છે તે સાધુ થવાને આપવાનુ` છે. આ વાત સમજશે તા શ્રી ભગવતીજીમાં કહેલી એક વાત બરાબર સમજાશે. તેમાં પ્રશ્ન છે કે: દાન દેનાર શુ કરે છે ? શુ છેડે છે ?' ઉત્તરમાં જણાવાયુ છે કે " गोयमा ! जीविय चयति दुच्चयं चयति दुक्करं करेतिo [મા૦ જૂ૦ રદ્દરૂ ] દાન દેનાર દુષ્કર કરે છે. દૃસ્ત્યજ તજે છે.”
આમાં પ્રશ્ન થશે કે ટલીના ટૂકડો દેવામાં દુષ્કર શુ અને એટલા ત્યાગમાં દુસ્ત્યજ શું ? એ સમજવા દુન્યવી દૃષ્ટાંત વિચારવુ પડશે. દસ્તાવેજની નીચે સહી કરતાં કેટલે વિચાર કરે છે? શા માટે ? કલમ કેટલી ઘસવાની છે? શાહી કેટલી વપરાવાની છે ? ત્યાં કિંમત, જવાબદારી, શાહી કે કલમ નથી, પણ દસ્તાવેજ આખાની છે, #સ્તાવેજમાં સમાયેલી હકીકતની છે. અતિથિસ વિભાગ વ્રત મુજબ દાન દેનારા સાધુપણાને સાદ કરે છે, સાધુ થવાને આપે છે. તેની ભાવના એવી છે કે સાધુપણા વિના આ જીવના મેક્ષ નથી, નથી, તે નથી જ : “હું જોકે સાધુપણું લઈ શકતા નથી, તે પણ સાધુપણાના ઉમેદવાર છું, તેથી આ દાનથી સાધુપણાને ( સ ) કરૂ' છું કે મને ભવાંતરમાં સાધુપણું પ્રાપ્ત થાએ. ” પુણ્ય માટે, સામાન્ય દાન માટે, સંયમીને સહાય માટે દાન એ વાત અલગ, પણ સાધુપણાના સેાદાની દૃષ્ટિએ જે દ્વાન દેવાય તે અતિથિસ’વભાગ ત. એવી પરિણતિ કેટલી મુશ્કેલ છે ? આથી સમજાશે કે એનું સ્થાન છેલ્લે શાથી છે.
સ્યાદ્વાદની વ્યાખ્યા
શિક્ષાવ્રતાના આગલે સંબંધ જણાવી શાસ્ત્રકાર મહારાજા હવે અષ્ટાફ્રિકા સ’બંધી વિવેચન કરે છે. જે શિક્ષાવ્રતાને ધારણ કરનારા