________________
૯૪
પ મહિમા દર્શાન
કરમાયેલી છે. તેમ થાંભલે લાગેલી પુતળી જેવી અહીં રહેવાવાળી “દેવદત્તા દાસી જે સુવંગુલિકા છે તે પણ દેખાતી નથી. ગ્રીષ્મઋતુમાં મારવાડનું પાણી સુકાય તેની માફક હાથીએના મદ ઝરી ગયા છે. માટે નિલવેગ હાથી લઈને ચંડપ્રદ્યોતન રાજા અહી આવ્યે હેવા જોઇએ. તે મૂર્તિ અને દાસી લઇને ચાલ્યા ગયા હેવા જોઈએ. અરે ! રાજા ચાર અને અને તે મારા ઠેઠ જનાના સુધી પહેાંચે !' દશ મુગટબદ્ધ રાજાએ સાથે લશ્કર લઈ અવંતી પર ચઢી આવ્યેા. બન્ને વચ્ચે અદરાઅંદર યુદ્ધ થયું. ઉદાયન રાજાએ બાણેાથી હાથી પરથી ચંડપ્રદ્યોતન રાજાને નીચે પાડયા, ખાંધ્યા ને કપાળે મારા દાસીપતિ’-ગુલામડીના ધણી, એટલે મારે ગુલામ, આવી અક્ષરની શ્રેણિતપેલી લેાઢાની સળીથી કપાળમાં છાપીને કેદમાં નાખ્યા.
ચડપ્રદ્યોતનના દેરાસરમાં જઈજિનેશ્વરને નમી સ્તુતિ કરી મૂર્તિને ઉપાડવા લાગ્યા. પણ સ્મૃતિ ચલાયમાન થઈ નહિ. હે નાથ! મે શે નૂને કર્યા ? આપ મારી સાથે પધારતા કેમ નથી ?' ‘હે રાજા !તારું નગર ધૂળથી ઢટાઈ જવાનું છે, માટે ત્યાંનહીં આવું ! અફ્સાસન કરીશ.’
અવંતીદેશથી ઉઢાયન રાજા પાછા ફર્યાં,વચમાં ચામાસુ` બેઠું'. આથી જંગલમાં જયાં ચૈામાસુ બેઠું, ત્યાં જ પડાવ કર્યા, ત્યાં જનગર વસાવ્યું. દશ રાજા સાથે હોવાથી દશપુર નામ પાડયું. અત્યારે તે દશપુરને મસાર કહેવાય છે.
શત્રુને ક્ષમાપના
6
પયુ ષણમાં ઉદાયન રાજાએ ષૌષધ કર્યાં છે. પ દિવસે જરૂર પૌષધ કરવા તે ઉપર આ દૃષ્ટાંત છે. હવે રસાયાએ ચંડપ્રદ્યોતન રાજાને પૂછ્યુ કે હૈ રાજન્ ! આજે શુ' જમશે ?' ચંડપ્રદ્યોતનને વિચાર આવ્યે કે,' 'અરે, આટલા દહાડામાં કોઈ દિવસ ન પૂછ્યું' ને આજે પૂછે છે તે પૂછવાનું કારણુ શું ? · વિચારીને રસોયાને પૂછે છે કે, પૂછવાનું કારણ શું છે ?' ત્યારે રસેાયા કહે કે, આજે પર્યુષણ પર્વ છે, ઓચ્છવ છે. મારા માલિકને આજે ઉપવાસ છે, તેથી તમારા એકલા માટે રસોઈ કરવાની છે!” • પવ` સ ંભાયુ તે ઠીક કર્યું. મારે પણ આજ ઉપવાસ હો !' રસેયાએ ઉદાયન રાજા ને આ કહ્યું, ત્યારે ઉદાયન
આજે