________________
-૯ર
પર્વ મહિમા દર્શન માલિક, એક ફળ માટે તાપસ સાથે ગયો. તે દેવતાએ દેવમાયાથી આગળ જઈ આખો બગીચો તેવાં ફળવાળો બનાવ્યો-વિકુવ્યું. રાજાએ બગીચે દેખે, હું તે આ તાપસીને ભક્ત છું, આ પ્રજા ગણાય પણ તેને બગીચે પિતાની માલિકીને નહિ, કિન્તુ હું તેમને ભગત છું. માટે જેટલાં ફળ ખાવાં હશે તેટલાં ખવાશે, તેઓ મારી ઈચ્છા પૂરી કરશે, તેમ વિચારી વાંદરા માફક તે ફળ ખાવા દો.
એટલામાં દેવમાયાથી વિકવિત બીજા તાપસે લાકડી લઈ નિકળ્યા રાજાને પડકાર્યો. ત્યાંથી જીવ લઈ ચરની માફક ભાગી જવું પડયું, નાશીને જતાં માર્ગમાં સાધુ દેખ્યા; સાધુએ આશ્વાસન આપ્યું. હવે રાજા વિચારે છેઃ “અરે! ક્રોધી તાપસોએ મને ઠગે. પ્રભાવતી રાણીને જીવ તે દેવ આ વખતે હાજર થાય છે; “તપેલા લેઢાને ઘાટ ઘડી શકાય.” રાજા તાપસ ઉપર ધમધમ્યો છે, પ્રભાવતીદેવ પ્રત્યક્ષ થયે, પ્રભાવતીદેવે પ્રતિબોધ કરવા આમ કર્યું છે, એમ કહી પ્રબોધ્યો અને પ્રભાવતી દેવ સ્વર્ગમાં ગયે. રાજા પણ જૈનધર્મમાં દ્રઢ થયો અને - રાજા પિતાને સભામાં બેઠેલે દેખે છે. કુજિકા સુવર્ણગુલિકા
ગાંધાર નામને શ્રાવક શાશ્વતી પ્રતિમાના દર્શન કરવા વૈતાઢય પર્વતમાં તપસ્યા કરી રહ્યો છે. પ્રસન્ન થએલી દેવીએ તેને ૧૦૮ દિવ્ય ગુટિકાઓ આપી. એક ગુણિકા માં નાખી શ્રાવક ચિંતવે છે કે હું વીતભયમાં દર્શન કરવા જઉં, ચિંતવવા માત્રમાં મૂર્તિ પાસે દેવીએ લાવી મૂ. જિવતસ્વામીની મૂર્તિનું પૂજન કરી ત્યાં રહ્યો. બુદ્ધિશાળી પિતાનું મરણ નજીક જણ સાધર્મિક દેવદત્તા જે કુબડદાસી છે, તેને ગુલિકાઓ આપીને ગંધાર શ્રાવકે દીક્ષા લીધી.
રૂપની ઇચ્છાવાળી કુબડદાસીએ તે એક ગુટિકા મુખમાં નાખી, રૂપ ચિંતવ્યું ને દેવતાઈ કાન્તિવાળી થઈ. રાજાએ તેણીનું સુવર્ણ ગુલિકા નામ રાખ્યું,
પ્રશ્નવ્યાકરણ વિષે મૂળમાં આ દષ્ટાંત છે. સૂત્રને ન માનનારાને સુવર્ણ ગુલિકા માને તે ગાંધારશ્રાવક–ગુટિકા-પ્રતિમા, બધું માનવું પડે તેથી કેટલાક છપાવવાવાળાએ “ગાંધાર જેગીએ ૧૦૦ ગુટિકા આપી” આવું ખોટું લખ્યું છે. ભગવાનની ભક્તિને અંગે આપેલી શ્રાવકની