________________
અઠાઈ વ્યાખ્યાન જગ્યાએ ભેગી તેઓએ ગોઠવી દીધો. ફરી એક બીજી ગુટિકા મુખમાં મૂકી દાસી વિચારે છે કે “ગ્ય વર ન મળે તે રૂપ શા કામનું? આ રાજા તો મારા પિતા જેવા છે, માટે ચંડપ્રદ્યતન રાજા મારો પતિ હે.” “માલવપતિ મારે ભવ થાવ ! મૂર્તિ અને દાસીની ચેરી.
આથી દેવીએ જઈ ચંડપ્રદ્યોતનને સ્વપ્ન આપ્યું અને સ્વપ્નમાં આ દાસીને રૂપનું વર્ણન કર્યું. રાજાએ દાસીની માગણી કરવા દૂતને મેક, દૂત ત્યાં જઈ જ્યારે માગણી કરે છે ત્યારે રાજકુળમાં કેળવાએલી અને ચકર દાસી હેવાથી સુવર્ણગુલિકા દતને કહે છે: “રાજાને એક વખત દેખું પછી બધું ઠીક થશે.” સુવર્ણગુલિકાએ કહ્યું: શત્રુનામુલકમાં ઉજજ્યનીથી અહીં આવવું. એટલી તાકાત હોય તો મારે ધણું થાય, તેમાં વળી મરજી થશે તે કાર્ય થશે.” કોઈ જાતની સ્પષ્ટ કબૂલાત આમાં કરતી નથી, પિલા દૂતે જઈ કહ્યું કે આમ કહે છે. સમૃદ્ધિવાળે તેમ કામાંધ વધારે. રાતોરાત અનિલવેગ હાથી જે પવનવેગ હાથી હતો તે ઉપર બેસી ત્યાં આવ્યા. બને જ જંગલમાં મળ્યાં. ચંડપ્રદ્યોતને કહ્યું કે હે પ્રિયે! ચાલ મારી નગરીએ !” દાસી કહે છે કે “હું આ જિનભૂતિ વગર નડિ જવું, માટે જે આના જેવી બીજી મૂતિ કરાવી અહીં પધરાવે.”તે તે મૂતિને અહીં મૂકી, આ વીરપ્રભુની મૂતિને સાથે લઈને આપણે જઈએ. ચંડ પ્રોતન રાજા કબૂલાત કરીને ગયે. અવંતિમાં જઈ જાત્યચંદનની જિનેશ્વર વીર ભગવાનની મૂર્તિ બનાવડાવી, ૫૦૦ મુનિથી પરિવરેલ કપિલકેવલી મુનિ પાસે વાસનિક્ષેપ કરવાપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. તે પછી વિધિપૂર્વક તે મૂર્તિ લઈને અનિલગ હાથી પર બેસી વીતભયે આવી તે દાસીને આપી. તે દાસીએ પણ મૂળ મૂર્તિ લઈને પેલી નવી મૂર્તિ ત્યાં મૂકી, ચંડપ્રદ્યોતન સાથે અવન્તિનગરીએ સુખે આવી. ચંડપ્રદ્યોતનને પ્રચંડ શિક્ષા
અહીં ઉદાયન રાજા સવારે સ્નાન કરી જિનમન્દિરમાં આવ્યું જિનેશ્વરને નમસ્કાર કરી મૂર્તિ દેખી અને ફૂલની માળા કરમાયેલી જોઈ કરમાયેલી માળા જોતાં જ “આ મૂતિ બીજી જણાય છે. માળા